પત્રકારત્વ ક્ષેત્રે 5 થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાંં ફિલ્ડ રિપોર્ટિંગનો પણ અનુભવ છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ગુજરાત સહિત નેશનલ, ઇન્ટરનેશનલ, બિઝનેસ, સ્પોર્ટ્સ કેટેગરીમાં કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે.
Breaking News : અમદાવાદના ગોતામાં નકલી ટોમેટો સોસનું રેકેટ ઝડપાયું, 10 ટન જથ્થો જપ્ત, જુઓ Video
અમદાવાદના ગોતા વિસ્તારમાં આરોગ્ય વિભાગે નકલી ટોમેટો સોસ બનાવતા એક યુનિટ પર દરોડા પાડ્યા છે. આર.કે. ફ્રૂટ કોર્ડીયલ નામથી વેચાતા આશરે 10 ટન નકલી ટોમેટો કેચઅપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 3:51 pm
Breaking News : IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ફેરફાર, 3 વાર ટીમને ચેમ્પિયન બનાવનાર દિગ્ગજે છોડ્યો સાથ
IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ રાજીનામું આપ્યાના અહેવાલ છે. તેમના નેતૃત્વમાં MI એ ત્રણ IPL ટાઇટલ જીત્યા હતા, અને તેઓ ગ્લોબલ હેડ તરીકે પણ સક્રિય હતા.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 3:12 pm
Breaking News : ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન, કિસાન સંઘે સરકારને ઘેરી
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સહિતની ગંભીર સમસ્યાઓથી ત્રસ્ત છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે સરકારને ઘેરી છે, નર્મદા ડેમમાંથી તળાવો ભરવાની માગણી કરી છે અને શહેરોની સરખામણીમાં ગામડાઓમાં વીજકાપ પર સવાલ ઉઠાવ્યા છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 1:57 pm
Breaking News : વડોદરામાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના પ્લોટની ફાળવણીનો મામલો ગરમાયો, VMCની નવી દરખાસ્ત
વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણના વિવાદિત પ્લોટનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. 14 વર્ષથી અટકેલી પ્લોટની ફાળવણી પ્રક્રિયા હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી શરૂ કરવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 12:38 pm
Breaking News : ખેડૂતોને વધુ એક મોટો ઝટકો, ખાતરના ભાવમાં ₹500નો તોતિંગ વધારો, જુઓ Video
ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. IFFCO NPK ખાતરની એક થેલીના ભાવમાં ₹500નો વધારો થયો છે, જે ₹1,950 થી વધીને ₹2,450 થઈ ગયો છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 11:47 am
Breaking News : સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો, ગ્રાહકે વીડિયો બનાવ્યો
સુરતના હીરાબાગ વિસ્તારમાં શ્રીનાથજી આઈસ્ક્રીમની દુકાનમાં ગ્રાહકને ખરાબ ફ્રુટ સલાડ પીરસવામાં આવ્યું હતું. આ મામલે ગ્રાહકે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 11:00 am
Breaking News : કેનેડાએ શરૂ કર્યું નવું IRCC એપ્લિકેશન ટ્રેકર, હવે સ્ટડી અને વર્ક પરમિટથી લઈને PR અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે
કેનેડા ઇમિગ્રેશન માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે! IRCC દ્વારા એક નવું એપ્લિકેશન સ્ટેટસ ટ્રેકર (ATS) ટૂલ શરૂ કરાયું છે. આનાથી સ્ટડી પરમિટ, વર્ક પરમિટ, વિઝિટર વિઝા અને PR અરજીઓની સ્થિતિ સરળતાથી જાણી શકાશે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 10:28 am
Breaking News : રાજકોટ લૂંટ-હત્યા કેસમાં મોટો વળાંક! પંચનામા વખતે આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, પછી સર્જાય ફિલ્મી દ્રશ્યો, જુઓ Video
રાજકોટ લૂંટ અને હત્યા કેસના આરોપી અનુરાગ રાજપૂતને પંચનામા માટે એરપોર્ટ નજીક લઈ જવામાં આવ્યો ત્યારે તેણે છુપાવેલ હથિયાર વડે પોલીસ પર ફાયરિંગ કર્યું.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 9:47 am
Breaking News : અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો, જુઓ Video
અમદાવાદ પોલીસે નકલી LOréal કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. માય બ્યુટી સેન્ટર અને લક્ષ્મી બ્યુટી શોપ પર દરોડા પાડીને શેમ્પૂ, સીરમ, ક્રીમ સહિત 1221 નકલી ઉત્પાદનો જપ્ત કરાયા છે.
- Sagar Solanki
- Updated on: Oct 17, 2026
- 9:16 am
Breaking News : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો સૌથી મોટો હોલ્ડિંગ એરિયા ખુલ્લો મુકાયો
પશ્ચિમ રેલવે દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સૌથી મોટો યાત્રી હોલ્ડિંગ એરિયા શરૂ કરાયો છે. આ અડધો કિલોમીટર લાંબો અને 36 મીટર પહોળો વિસ્તાર 15,000 મુસાફરોની ક્ષમતા ધરાવે છે.
- Sagar Solanki
- Updated on: Oct 16, 2026
- 3:50 pm
Breaking News : અમદાવાદમાં નકલી મોબાઈલ ફોન કૌભાંડ કેવી રીતે પકડાયું? ખુદ પોલીસે જણાવી આખી વાત…
અમદાવાદના ગીતા મંદિર નજીક નકલી મોબાઈલ કૌભાંડનો LCB ઝોન-6 દ્વારા પર્દાફાશ થયો છે. પાંચ દુકાનો અને ગોડાઉન પર દરોડા પાડી ₹7 લાખથી વધુના 1,034 ડુપ્લિકેટ સેમસંગ, નોકિયા અને જીઓ ફોન જપ્ત કરાયા.
- Sagar Solanki
- Updated on: Oct 16, 2026
- 3:36 pm
Neem Karoli Baba Mental Health Quotes: મનને શાંત અને મજબૂત રાખવા માટે જીવનમાં ઉતારો આ 7 શીખ
નીમ કરોલી બાબાના શાશ્વત વિચારો આજે પણ લાખોને પ્રેરણા આપે છે. તેમની શીખ ચિંતામુક્ત રહેવા, ગુસ્સા પર કાબૂ મેળવવા, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને જીવનમાં સકારાત્મક અભિગમ અપનાવવા પર ભાર મૂકે છે.
- Sagar Solanki
- Updated on: Oct 16, 2026
- 2:57 pm