ચીન બાદ હવે મલેશિયા અને હોંગકોંગમાં ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, WHO નું મૌન, શું ફરી આવશે મહામારી?
ચીનમાં ઝડપથી ફેલાતા HMPV વાયરસના કેસ અન્ય દેશોમાં પણ દેખાવા લાગ્યા છે. મલેશિયા અને હોંગકોંગમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરીને લોકોને વાયરસ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે.
Most Read Stories