Sholay Cast Fees : જય-વીરુથી લઈને ગબ્બર-બસંતી સાંભા કોણે સૌથી વધારે ફી લીધી હતી જાણો

|

Nov 11, 2024 | 4:26 PM

રમેશ સિપ્પીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ શઓલે અત્યાર સુધીની સૌથી સુપરહિટ ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મની સ્ટાર કાસ્ટે શાનદાર કામ કર્યું હતુ. જેના આજે પણ વખાણ કરવામાં આવે છે. તો ચાલો ક્યાં સ્ટાર કાસ્ટને કેટલી ફી મળી હતી.

1 / 8
રમેશ સિપ્પીના ડાયરેક્શનમાં બનેલી એકશન ડ્રામા ફિલ્મ શોલે આજે પણ ચાહકોની ફેવરિટ ફિલ્મ છે. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, સંજીવ કુમાર, અમઝદ ખાન અને જયા બચ્ચન જેવા કલાકારોએ આ ફિલ્મમાં પોતાની અનોખી છાપ છોડી હતી. તો ચાલો આજે શોલેના સ્ટાર કાસ્ટની ફી વિશે વાત કરીએ.

2 / 8
ધર્મેન્દ્ર વીરુના પાત્રમાં જોવા મળ્યો હતો. ધર્મેન્દ્રને વીરુના રોલ માટે 1 લાખ 50 હજાર રુપિયાની ફી મળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ધર્મેન્દ્ર સૌથી વધારે ચાર્જ લીધો હતો. કારણ કે, તે સમયે તે ફિલ્મોનો એકમાત્ર સુપરસ્ટાર હતો.

3 / 8
ફિલ્મ શોલેમાં હેમા માલિનીને બંસતીનો રોલ પ્લે કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ હેમા માલિનીને બંસતીના રોલ માટે અંદાજે 75 હજાર રુપિયા મળ્યા હતા.

4 / 8
 ધર્મેન્દ્ર બાદ સંજીવ કુમાર ફિલ્મમાં બીજો સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતા બન્યો હતો. રિપોર્ટ મુજબ આ ફિલ્મ માટે સંજીવ કુમારને 1.25 લાખ રુપિયા મળ્યા હતા.

5 / 8
ભલે અમિતાભ બચ્ચન ફિલ્મમાં સેકન્ડ લીડ રોલમાં હોય પરંતુ સંજીવ કુમારથી ઓછા પૈસા મળ્યા હતા. રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચનને આ ફિલ્મ માટે અંદાજે 1 લાખ રુપિયા મળ્યા હતા.

6 / 8
જયા બચ્ચને રાધાની ભૂમિકા નિભાવી હતી. તેમણે માત્ર 35 હજાર રુપિયાનો ચાર્જ લીધો હતો. જે તમામ કલાકારોમાં સૌથી ઓછી ફી લેનાર અભિનેત્રી હતી.

7 / 8
 કાલિયાનું પાત્ર નિભાવનાર વિજુ ખોટેને 10,000 રુપિયા મળ્યા હતા.સાંભાનું પાત્ર ભજવનાર મેક મોહનને 12,000 રૂપિયા મળ્યા હતા.

8 / 8
અભિનેતા અમઝદ ખાને ખતરનાક ગબ્બર સિંહનું પાત્ર નિભાવ્યું હતુ. તેમણે પોતાની પહેલી ફિલ્મ માટે 50,000 રુપિયા મળ્યા હતા.

Next Photo Gallery