USA : મહાત્મા ગાંધીજી પર રિસર્ચ કરશે અમેરિકા, ડોનાલ્ડ ટ્રંપે કર્યા હસ્તાક્ષર

અમેરિકા (USA) હવે ગાંધીવાદ (MAHATMA GANDHI) પર શોધ કરવા જઇ રહ્યુ છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ગાંધી-કિંગ સ્કોલર્લી એક્સચેંજ ઇનિશિયેટીવ પર હસ્તાક્ષર કરી દીધા છે, આ કાયદા હેઠળ ગાંધી અને માર્ટિન લૂથર કિંગ પર રિસર્ચ કરવામાં આવશે, અમેરિકન સંસદના સભ્ય જોન લુઇસ દ્વારા ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે જેમનુ આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું યુ.એસ. […]

USA : મહાત્મા ગાંધીજી પર રિસર્ચ કરશે અમેરિકા, ડોનાલ્ડ ટ્રંપે કર્યા હસ્તાક્ષર
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 29, 2020 | 5:39 PM

અમેરિકા (USA) હવે ગાંધીવાદ (MAHATMA GANDHI) પર શોધ કરવા જઇ રહ્યુ છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ગાંધી-કિંગ સ્કોલર્લી એક્સચેંજ ઇનિશિયેટીવ પર હસ્તાક્ષર કરી દીધા છે, આ કાયદા હેઠળ ગાંધી અને માર્ટિન લૂથર કિંગ પર રિસર્ચ કરવામાં આવશે, અમેરિકન સંસદના સભ્ય જોન લુઇસ દ્વારા ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે જેમનુ આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતુંયુ.એસ. સરકાર ભારતના સહયોગથી ગાંધી-કિંગ સ્કોલરલી એક્સચેંજ ઇનિશિયેટિવ માટે નાણાકીય વર્ષ 2025 દરમિયાન એક મિલિયન ડોલર ખર્ચ કરશે, નવા કાયદાથી યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી) એ યુએસ-ભારત વિકાસ ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપે છે જે ભારતના વિકાસની અગ્રતાને ધ્યાનમાં લેવા ભારતીય ખાનગી ક્ષેત્રનો લાભ લેશે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">