ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય, ધારાસભ્ય જીતુ વાઘાણીએ X પર આપી માહિતી

ભાવનગરના કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે X પર માહિતી આપી છે. તેમણે જણાવ્યુ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની અવિરત રજૂઆત બાદ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ ટૂંકા ગાળામાં આ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 29, 2024 | 12:28 AM

ભાવનગરના ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ પૂર્વ શિક્ષણમંત્રી રહેલા જીતુ વાઘાણીએ X પર માહિતી આપતા જણાવ્યુ કે ભાવનગરના કેટલાક બાકી રહેલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની અનેક રજૂઆતો સામે આવી હતી અને આ રજૂઆતોને ધ્યાને લઈ તેના રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ ટૂંકાગાળામાં ત્વરીત ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને બાકી રહેતા ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટેની અશાંત ધારા નાગરિક સમિતિ, ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર તેમજ વિવિધ સંસ્થા તેમજ વિશ્વ હિંદુ પરિષદ તેમજ નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

Input Credit- Kinjal Mishra

આ પણ વાંચો: રાજકોટમાં ઈનકમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, બિલ્ડર લોબી પર ITની ઈન્વેસ્ટીગેશન વિંગની કાર્યવાહી, 35 સ્થળો પર 200 અધિકારીઓ દ્વારા તપાસ

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
ગુજરાતી યુવાન ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
g clip-path="url(#clip0_868_265)">