TATA Share: 1300%થી વધુ વધ્યો ટાટાનો આ શેર, સોલાર પાવર પર આવ્યું મોટું અપડેટ
છેલ્લા સાડા ચાર વર્ષમાં ટાટાના આ શેરમાં 1375%નો ઉછાળો આવ્યો છે. આ કંપનીએ તમિલનાડુના તિરુનેલવેલીમાં સોલાર સેલનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં, 1 જાન્યુઆરી, 2024 ના રોજ, કંપનીના શેર રૂ. 329.95 પર હતા, જે 10 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ. 446.95 પર પહોંચી ગયા હતા.
Most Read Stories