Makar Sankranti 2025 : પતંગ ઉડાડતી વખતે બાળકોનું ખાસ ધ્યાન રાખો, અપનાવો આ ખાસ બાબતો
મકરસંક્રાતિના તહેવારની નાના બાળકોથી લઈ યુવાનો તમામ રાહ જોઈને બેઠા હોય છે. ઉતરાયણના દિવસે નાની ભૂલ પણ મુશ્કેલીમાં મુકી શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, પતંગ ઉડાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે.
નાના મોટા સૌ કોઈ ઘરના ધાબા ઉપર કે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડીને તહેવારનો આનંદ માણે છે. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પાડોશી દેશોમાં પણ ઉજવવામાં આવે છે. મકરસંક્રાતિના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories