Ahmedabad : LJ Law કોલેજના વિદ્યાર્થીઓએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાનને મળ્યા
ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, ત્યારે ગુજરાત વિધાનસભા કેવી રીતે કામ કરે છે તે વિશેની માહિતી મેળવવા એલ.જે.લો કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. એલ.જે. લૉ કોલેજના વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયા નિહાળવા લઈ જવામાં આવ્યા હતા.
Most Read Stories