ટીમ ઈન્ડિયાએ વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ
ટીમ ઈન્ડિયાએ પોતાના વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં આયર્લેન્ડને 304 રનથી હરાવી ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. રાજકોટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રેકોર્ડબ્રેક સ્કોર કર્યા બાદ વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી ઈતિહાસ રચ્યો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તમામ મેચો સહિત મહિલા ક્રિકેટરોને લગતી તમામ ખબરો વિશે વાંચવા ક્લિક કરો
Most Read Stories