અનિલ અંબાણીની પૂર્વ કંપનીમાં ફરી શરૂ થયું ટ્રેડિંગ, પહેલા જ દિવસે BSE પર લાગી અપર સર્કિટ, તમારી પાસે છે આ શેર ?
સ્વાન ડિફેન્સ અને હેવી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આજે ટ્રેડિંગ શરૂ થયું. ટ્રેડિંગ શરૂ થતાં જ શેર 5% ની અપરની સર્કિટ પર પહોંચ્યો અને BSE પર શેર 5% વધીને રૂપિયા 37.78 પર પહોંચી ગયો. 37.78 રૂપિયા પણ આ શેરનો અઠવાડિયાનો નવો હાઇ છે. મહત્વનું છે કે આ કંપની પહેલા અનિલ અંબાણીની હતી.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
જૂન 4, 1959 ના રોજ અનિલ અંબાણીનો જન્મ થયો હતો. તેઓ ધીરુભાઈ અંબાણીના પુત્ર છે. મહત્વનું છે કે દેશમાં બિઝનેસ ક્ષેત્રે તેમનું નામ ઘણું આગળ છે. અનિલ અંબાણીના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?

Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ

કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા

સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો