3.4.2025

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

Image -  Soical media 

મોટાભાગના લોકો ઘરે જેડ પ્લાન્ટ ઉગાડવાનું પસંદ કરતા હોય છે.

જેડ પ્લાન્ટને બોંસાઈ બનાવવા માટે જરુર હોય તેટલી મોટી દાંડી પર જરુર હોય તેટલા કાપા પાડી લો.

નીચલા થડમાંથી પાંદડા દૂર કર્યા. પછી તેના ઉપરના ભાગ એટલે કે નીચલી દાંડીના એક ભાગની છાલ કાઢી લો.

હવે આ બધી જ દાંડીઓને એ જ રીતે દોરા વડે બાંધો અને પછી તેને જમીનમાં અથવા કૂંડામાં વાવો.

બીજી પદ્ધતિની વાત કરીએ તો જેડ છોડના કટીંગને રોપતી વખતે, શરૂઆતમાં કટીંગને નાના ઝાડના આકારમાં લગાવુ જોઈએ.

જ્યારે પણ નીચલા થડમાંથી નવી ડાળીઓ નીકળે ત્યારે તેને દૂર કરો. સમયાંતરે ઉપરના છેડાને કાપતા રહો.

કાપણીથી દાંડી પર નવી ડાળીઓ ઉગી શકશે નહીં. જેના કારણે ડાળી જાડી થશે અને ઉપરથી ઝાડ જેવું દેખાશે.

ચાના પાંદડાઓને પાણીથી ધોઈ લો, સૂકવી લો, તેને પાવડરમાં પીસી લો અને ખાતર તરીકે ઉપયોગ કરો. આ જેડ છોડને ઝડપથી વધવામાં મદદ કરશે.