Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks: ઈન્સ્ટાની જેમ, હવે Facebook પ્રોફાઇલ પર પણ મુકી શકશો તમારું મનપસંદ ગીત, જાણો ટ્રિક

તમારા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં જે રીતે મનપસંદ ગીત એડ કરો છો તે જ રીતે Facebookની પ્રોફાઈલમાં પણ સોંગ એડ કરી શકશો. એટલે કે કોઈ તમારું પ્રોફાઈલ ખોલશે કે તરત તેમાં સોંગ વાગવા લાગશે.

| Updated on: Apr 04, 2025 | 11:30 AM
હાલ Facebookમાં એક મજાની સુવિધા ઉમેરવામાં આવી છે. આ ફીચરની મદદથી તમે તમારા ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જે રીતે  મનપસંદ ગીત એડ કરો છો તે જ રીતે  Facebookની પ્રોફાઈલમાં પણ સોંગ એડ કરી શકશો. એટલે કે કોઈ તમારું પ્રોફાઈલ ખોલશે કે તરત તેમાં સોંગ વાગવા લાગશે.

1 / 9
ઇન્સ્ટાગ્રામનું આ ફીચર રોલ આઉટ થતાની સાથે જ વાયરલ થઇ ગયું અને દરેક વ્યક્તિએ પોતાની પ્રોફાઇલમાં પોતાની પસંદગીનું ગીત એડ કરવાનું શરૂ કરી દીધું. તે બાદ હવે ફેસબુક પર પણ ઈન્સ્ટાગ્રામ જેવી સુવિધા અલાઉ કરવામાં આવી છે. તમે તમારી ફેસબુક પ્રોફાઇલમાં તમારું મનપસંદ ગીત પણ ઉમેરી શકો છો.

2 / 9
ફેસબુક પર ઇન્સ્ટાગ્રામના ઘણા લોકપ્રિય ફીચર્સ ઉપલબ્ધ છે, જેના વિશે મોટાભાગના યુઝર્સ જાણતા નથી. જો કે, જો તમે તમારી ફેસબુક પ્રોફાઇલને મનોરંજક બનાવવા માંગો છો, તો તમે આ સોંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જલદી કોઈ તમારી પ્રોફાઇલની મુલાકાત લેશે, તેને આ ગીત સાંભળવા મળશે. ફેસબુક પર ગીત ઉમેરવાની રીત એકદમ સરળ છે. અહીં સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા જાણો.

3 / 9
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ફેસબુક એપ ઓપન કરો. આ પછી તમારા પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો.

4 / 9
હવે Edit Profile ની બાજુમાં દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો.

5 / 9
જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે અહીં તમને Search વિકલ્પ દેખાશે.આ પછી, આગામી વિન્ડો પર Music વિકલ્પ ઉપલબ્ધ થશે, તેના પર ક્લિક કરો.

6 / 9
Music ઓપ્શનમાં ગયા પછી તમે તમારા મનપસંદ ગીતને શોધી શકો છો.

7 / 9
તમે તમારી પ્રોફાઇલમાં જે પણ ગીત ઉમેરવા માંગો છો તેના પર ટેપ કરો. આ પછી, તે ગીતની બાજુમાં દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ક્લિક કરો.

8 / 9
અહીં તમારે Pin to Profile વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે. જેમ જ તમે આ કરશો, તે ગીત તમારી પ્રોફાઇલમાં ઉમેરવામાં આવશે. બસ આટલું કરતા જ તમારા પ્રોફાઈલ પર સોંગ એડ થઈ જશે.

9 / 9

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા

આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા

આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે

આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી

g clip-path="url(#clip0_868_265)">