Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Tips: ACમાંથી આવવા લાગ્યો છે અવાજ ? તો આ રીતે કરો ઠીક

AC માંથી આવતો વિચિત્ર અવાજ હેરાન કરી મુકે છે. આ ઘોંઘાટ વિવિધ કારણોસર થઈ શકે છે, જેમ કે એર કંડિશનરના ભાગો ખરાબ થવા કે પછી અન્ય ઘણી રીતે. જો તમારા પણ ACના આ જ હાલ છે તો અહીં અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું.

| Updated on: Apr 03, 2025 | 1:13 PM
ઉનાળાની ઋતુમાં એર કંડિશનર આપણા બધા માટે આવશ્યક વસ્તુ બની ગયું છે. પરંતુ ક્યારેક, AC માંથી આવતો વિચિત્ર અવાજ હેરાન કરી મુકે છે. આ ઘોંઘાટ વિવિધ કારણોસર થઈ શકે છે, જેમ કે એર કંડિશનરના ભાગો ખરાબ થવા કે પછી અન્ય ઘણી રીતે. જો તમારા પણ ACના આ જ હાલ છે તો અહીં અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું, જેનાથી તમારા  AC માંથી આવતો અવાજ બંધ થઈ જશે

1 / 7
તેના ઉપાયો જાણતા પહેલા સૌથી પહેલા આપણે એ જાણવું જરુરી છે કે ACમાંથી કયા કારણોસર અવાજ આવી રહ્યો છે.

2 / 7
એર ફિલ્ટરમાં ગંદકી: જ્યારે એર ફિલ્ટરમાં ધૂળ અને ગંદકી એકઠી થાય છે, ત્યારે તે હવાના પ્રવાહને અસર કરે છે, જેના કારણે ACમાંથી અવાજ આવે છે. આથી એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરવું જોઈએ. આથી ACનું એર ફિલ્ટર ચેક કરો અને સાફ કરો. એર ફિલ્ટરને મહિનામાં ઓછામાં ઓછું એકવાર સાફ કરવું જોઈએ જેથી હવાનો પ્રવાહ સારો રહે અને અવાજ ના આવે.

3 / 7
ઢીલા પાર્ટસ કરો ટાઈટ:  જો AC માંથી જોરથી અવાજ આવે છે, તો તમારા કન્ડેન્સરના સ્ક્રૂ પર નજીકથી નજર નાખો. કેટલીકવાર તે ઢીલા થઈ જાય છે જેના કારણે ACમાંથી જોરથી અવાજ આવવા લાગે છે. આ કિસ્સામાં, તેને ટાઈટ  કરવાનો પ્રયાસ કરો, અને નોંધ લો કે તે અવાજ પર કેટલી અસર કરે છે.

4 / 7
લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરો : મશીનના ભાગોને યોગ્ય રીતે કામ કરવા માટે લ્યુબ્રિકેશનની જરૂર પડે છે. નહિંતર, ઘર્ષણને કારણે, વિચિત્ર અવાજ ઉત્પન્ન થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમારા એસીમાંથી જોરથી અવાજ આવે છે, તો મોટર અને બેલ્ટ જે આ અવાજનું કારણ બની શકે છે. આને ઠીક કરવા માટે, તમે તેના પર લુબ્રિકેશન લગાવી શકો છો. તે તમારા ACમાંથી આવતા અવાજને રોકી શકે છે.

5 / 7
કોમ્પ્રેસર સમસ્યા: કોમ્પ્રેસરની ખરાબ થવાના કારણે પણ ACમાંથી મોટા અવાજો આવી છે. આ સામાન્ય રીતે ધ્વનિમાં કંપન જેવો હોય છે. આ સ્થિતિમાં, એસી કોમ્પ્રેસરની તપાસ કરાવવી જરૂરી છે તે સાથે તેની સફાઈ પણ જરુર કરાવવી જોઈએ.

6 / 7
ACની કરાવો સફાઈ: ઘણી વખત આપણે એર કંડિશનરને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી. , તેની અંદર ધૂળ અને ગંદકી ભરેલી છે. લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી તેને સાફ કરવામાં ન આવે ત્યારે આવું થાય છે. તેથી, સૌથી પહેલા AC સાફ કરો અને તેને બરાબર તપાસો. ગ્રાઇમ સાફ કરવાથી ACમાંથી આવતા અવાજને ઓછો કરી શકાય છે.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">