AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel with tv9 : વેકેશનમાં પરિવાર સાથે ફરવાનો પ્લાન કરી રહ્યાં છો ? જામનગરમાં આવેલા Hidden gem સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં

ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે જામનગરના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Apr 03, 2025 | 1:52 PM
Share
જામનગર ગુજરાતના દરિયાકિનારા પાસે આવેલું શહેર છે. તમે ઉનાળા વેકેશનમાં બાળકો સાથે જામનગરમાં આવેલા કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

1 / 5
ઉનાળા વેકેશનમાં તમે જામનગર જઈ રહ્યાં છો ત્યારે તમારે મરીન નેશનલ પાર્કની મુલાકાત લેવી જોઈએ. આ મરીન નેશનલ પાર્ક આશરે 458 ચોરસ કિલોમીટરમાં વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ પણ આવે છે.

2 / 5
તમે જામનગર પાસે આવેલા બેચલેટ બીચની મુલાકાત પણ લઈ શકો છો. આ બીચ અનએક્સપ્લોર છે. બેચલેટ બીચથી મોટા ભાગના પ્રવાસીઓ અજાણ છે. બીચ પર તમે સનસેટ અને સનરાઈસના સુંદર દ્રશ્યો જોઈ શકો છો.

3 / 5
આ ઉપરાંત તમે લાખોટા પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્તના સમયે લાખોટા પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પેલેસ લાઈટથી શણગારેલો હોવાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળશે.

4 / 5
જામનગરમાં 1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો

SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ

વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,

ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી

અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત

સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત

જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

g clip-path="url(#clip0_868_265)">