AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે સોનાના ભાવમાં ફરી વધારો ! જાણો 10 ગ્રામ સોનું કેટલું મોઘું થયું

દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

| Updated on: Apr 04, 2025 | 9:08 AM
Share
આજે સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. શુક્રવાર 4 એપ્રિલે સોનાની કિંમતમાં થોડો ફરી વધારો જોવા મળ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે 500 રુપિયાનો વધારો થયો છે.

1 / 7
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું રૂ.93,540 રુપિયા પર પહોંચી ગયું છે જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 85,760 રુપિયા પર પહોંચી ગઈ છે.

2 / 7
4 એપ્રિલે આજે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં આજે 22 કેરેટ સોનાના ભાવ 86,670 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 93,440 રુપિયા પર છે.

3 / 7
ગુરુવારે, 4 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ 1,04,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં આશરે રૂ. 200નો ઘટાડો થયો છે.

4 / 7
દુનિયામાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો પોતાના પૈસાને સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે, પણ હવે નિષ્ણાંતોનું કહેવું છે સોનાના ભાવ જલદી ઉતરી શકે છે.

5 / 7
કોમોડિટી નિષ્ણાતના જણાવ્યા અનુસાર, સોનાના ભાવમાં થોડા સમય માટે ઔંસ દીઠ $3,200ની આસપાસ અસ્થિરતા જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળે ભાવ વધુ ઉંચા જશે. એટલે કે જો 10 ગ્રામ સોનાની કિંમત ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો સોનાની કિંમત 97,800 રૂપિયાની આસપાસ થઈ શકે છે.

6 / 7
પણ જો સોનાના ભાવમાં $300-400 પ્રતિ ઔંસ (5-8%)નો ઘટાડો થાય, તો તે નવા રોકાણકારો માટે ખરીદીની સારી તક બની શકે છે. એટલે કે, જો આપણે આ ઘટાડો રૂપિયામાં ફેરવીએ તો સોનાની કિંમત રૂ. 25,669 થી ઘટીને રૂ. 34,224 થઈ શકે છે. જો આ ઘટાડાને 10 ગ્રામમાં ગણીએ તો સોનાની કિંમત 9,200 રૂપિયાથી ઘટીને 12,200 રૂપિયા થઈ શકે છે. તો સોનું ખરીદવા માટે આ શ્રેષ્ઠ સમય હોઈ શકે છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર

ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ

મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video

એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા

સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !

ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ

રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો

અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">