AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Frankie Recipe : લારી પર મળતી અને બાળકોની મનપસંદ ફ્રેંકી હવે મિનિટોમાં ઘરે બનાવો

બજારમાં વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ થતુ હોય છે. જે નાના-મોટા સૌ લોકોને સ્વાદિષ્ટ લાગતું હોય છે. ત્યારે હોટલ કે રોડ પર મળતી ફ્રેંકીના જો ઘરે બને તો વાત જ કંઈક અલગ છે. તો ઘરે કેવી રીતે ફ્રેંકી સરળતાથી બનાવી શકાય તે જાણીશું.

| Updated on: Apr 03, 2025 | 1:48 PM
Share
નાના બાળકોને જ નહીં મોટી વયના લોકોને પણ ફ્રેંકી ખાવાનું પસંદ હોય છે. તો આજે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફ્રેંકી ઘરે બનાવો. તેના માટે કોબી, ડુંગળી, કેપ્સિકમ, તેલ, લીલા મરચા, શેઝવાન સોસ, ટામેટાની પ્યુરી, આદુ-લસણ, ટામેટા સોસ, બાફેલા બટાકા, રોટલી સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
આ ઉપરાંત ફ્રેંકીનો મસાલો બનાવવા માટે જીરું, મરી, સૂકા ધાણા, તજ, મીઠું, મેયોનીઝ, ચીઝ સહિતના વસ્તુઓની જરુર પડશે. વેજ ફ્રેંકી બનાવવા માટે કોબી, ડુંગળી, કેપ્સિકમને લાંબા અને પાતળા કાપી લો.

2 / 5
એક પેનમાં તેલ ઉમેરો ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરી લો. ત્યારબાદ તેમાં કેપ્સીકમ ઉમેરી સાંતળો. હવે તેમાં ટામેટાનો સોસ નાખી બરાબર મિક્સ કરી લો. તેમાં આદુ- મરચાંની પેસ્ટ, અને બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 5
હવે ફ્રેંકીનો મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં ધાણાજીરું, જીરું, કાળા મરી, તજ, મીઠું, લાલ મરચું પાવડર, સૂકી કેરીનો પાવડર નાખીને મિક્સ કરો. ત્યારબાદ એક રોટલી પર શેઝવાન ચટણી લગાવી લો. ત્યારબાદ કોબી, ઝીણી કાપેલી ડુંગળી અને તૈયાર કરેલો માવો ઉમેરો. તેના પર ચાટ મસાલો અને ચીઝ ઉમેરી તેનો રોલ બનાવી લો.

4 / 5
હવે એક તવી પર તેલ, બટર અથવા ઘી મુકી તમે ફ્રેંકીને બંન્ને બાજુથી બરાબર શેકી લો. જેથી તે ક્રિસ્પી બને. આ ફ્રેંકીને તમે નાસ્તામાં ખાઈ શકો છો. તેમજ બાળકોને ટીફીનમાં પણ આપી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ

વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ

રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા

આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો

g clip-path="url(#clip0_868_265)">