AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : છોકરીઓને નાની ઉંમરે પીરિયડસ કેમ આવવા લાગે છે? ડોકટરે જણાવ્યું કારણ

નાની ઉંમર (9 થી 12 વર્ષની) છોકરીઓને પીરિયડ શરુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, માતાપિતા ચિંતામાં મુકાઈ રહ્યા છે. તેમને ચિંતા છે કે આ કોઈ રોગ હોઈ શકે છે. જો આ સમસ્યા યુવાન છોકરીઓમાં વધી રહી છે, તો તેના કારણો શું છે? ચાલો આ વિશે ડોક્ટરનું શું કહેવું છે.

| Updated on: Apr 04, 2025 | 7:30 AM
Share
આજકાલ નાની ઉંમરે છોકરીઓને પીરિયડસ આવવાની સમસ્યા વધી રહી છે. પહેલાના સમયમાં છોકરીઓને 12-14 વર્ષની ઉંમરે પીરિયડસ આવતા હતા પરંતુ હવે 9-10 વર્ષની ઉંમરમાં છોકરીઓને પીરિયડસ આવવા લાગ્યા છે.

1 / 9
આને લઈ માતા-પિતામાં પણ એક ચિંતા છે.શું આ કોઈ બિમારી છે? આના વિશે આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

2 / 9
આજકાલ છોકરીઓ ઘરનું જમવાનું છોડી બહારનું જમવાનું પસંદ કરે છે.જેમ કે, જંક ફુડ, પેકેટ ફુડ જેમાં કેમિકલ હોય છે. જે શરીરના હોર્મોન્સને અસર કરી શકે છે, જેના કારણે પીરિયડસ વહેલા આવી શકે છે. મોટાપો પણ એક મોટી સમસ્યા બની રહી છે.

3 / 9
અનહેલ્ધી ફુડ અને ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરે આ બિમારીનો શિકાર છોકરીઓ બની જાય છે.નાની ઉંમરે બાળકોનું વજન વધારે હોય છે, તેમના શરીરમાં વધુ હોર્મોન્સ ઉત્પન્ન થવા લાગે છે. આનાથી પીરિયડ્સ વહેલા શરૂ થઈ શકે છે.

4 / 9
બીજું કારણ બાળકોનો અભ્યાસ બીજા કામના તણાવ હોય છે. માનસિક તણાવથી શરીરના હોર્મોન્સને પ્રભાવિત કરે છે. પ્લાસ્ટિક અને કેમિકલથી બનેલી વસ્તુઓનો વધારે ઉપયોગ પણ શરીરને અસર કરી શકે છે. આ હોર્મોન્સ અસંતુલનનું કારણ હોય શકે છે. જે પીરિયડસ જલ્દી આવવાનું કારણ બની શકે છે.

5 / 9
જો માતા કે દાદીને પીરિયડસ વહેલા આવે, તો દીકરીને પણ પીરિયડ્સ વહેલા આવી શકે છે. જેનેટિક પ્રોબ્લેમ સૌથી મહત્વપૂર્ણ છે. આ કારણે નાની છોકરીઓને પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

6 / 9
નાની ઉંમરમાં પીરિયડ્સ આવવા એ કોઈ બિમારી નથી પરંતુ 7-8 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ આવે તો આ એક મેડિકલ કંડીશન હોયશકે છે. જેમ કે (Precocious Puberty) કહેવામાં આવે છે.જેમાં બાળકો થોડા જલ્દી મોટા લાગે છે. આગળ જઈ હાડકાં અને શરીર પર વિકાસ પર અસર પડી શકે છે. ત્યારે ડોક્ટર પાસેથી સલાહ લેવી જરુરી છે.

7 / 9
 આ સમસ્યાથી બચવા માટે યોગ્ય લાઈફસ્ટાઈલ અને ઘરનું જમવાનું બેસ્ટ રહેશે. બાળકોની લાઈફ સ્ટાઈલ હેલ્ધી હોવી જરુરી છે. માતા-પિતા બાળકોને ઘરે બનાવેલું પૌષ્ટિક જમાડો. જેમાં લીલા શાકભાજી, દાળ ,ફ્રુટ્સ સહિત વસ્તુઓ સામેલ કરો.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો

રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો

જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV

'બોર' ફેલ થતાં 3000 ની વસ્તી અને પશુધનની હાલત કફોડી - જુઓ Video

સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

g clip-path="url(#clip0_868_265)">