4 એપ્રિલ 2025

KKRના યુવા સ્ટારની ક્રિકેટર બનવાની  રસપ્રદ કહાની

IPL 2025ની 15મી મેચમાં KKRએ SRHને 80 રનથી હરાવ્યું, આ જીતમાં 19 વર્ષના અંગક્રિશ રઘુવંશીએ  મહત્વની ભૂમિકા ભજવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

KKR vs SRH મેચમાં અંગક્રિશ રઘુવંશીએ શાનદાર અડધી સદી ફટકારી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ અંગક્રિશ રઘુવંશીની બીજી IPL ફિફ્ટી છે, મોટી વાત એ છે કે તેણે મુશ્કેલીના સમયમાં શાનદાર બેટિંગ કરી ટીમને 200ના સ્કોર સુધી પહોંચાડી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંગક્રિશ રઘુવંશીના ક્રિકેટર બનવાની વાર્તા રસપ્રદ છે.  એક ફોન કોલે તેને ક્રિકેટર બનાવ્યો અને આજે તે  કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2011ની ઉનાળાની રજાઓમાં અંગક્રિશને તેના કાકાનો ફોન આવ્યો અને તેમણે અંગક્રિશને કહ્યું કે તે ક્રિકેટ કેમ્પમાં જોડાય. અંગક્રિશ આ વાત સાથે સંમત થયો અને આજે તે મેચવિનર ખેલાડી બની ગયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંગક્રિશ રઘુવંશી પોતાની બીજી IPL સિઝન રમી રહ્યો છે અને તેનો પગાર  3 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંગક્રિશ રઘુવંશીને આગામી શુભમન ગિલ કહેવામાં આવે છે. તેની ટેકનિક અને છગ્ગા મારવાની ક્ષમતા તેને  વિસ્ફોટક બેટ્સમેન બનાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અંગક્રિશના પિતા ટેનિસ ખેલાડી રહ્યા છે  જ્યારે તેની માતા  બાસ્કેટબોલ ખેલાડી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM