4 April 2025

સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

Pic credit - google

ઉનાળો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

Pic credit - google

હવામાન વિભાગના અંદાજ મુજબ એપ્રિલ, મે અને જૂનમાં આકરી ગરમી પડશે

Pic credit - google

આવી સ્થિતિમાં, ઘણા લોકો એર કંડિશનર ખરીદવાનું વિચારી રહ્યા છે. તો કેટલાક લોકો બજેટના અભાવે સેકન્ડ હેન્ડ AC ખરીદી રહ્યા છે.

Pic credit - google

ત્યારે શું ખરેખર સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? નિષ્ણાંતો શું કહે છે ચાલો જાણીએ

Pic credit - google

નિષ્ણાતો ના મતે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હંમેશા નવી લેવી જોઈએ. સેકન્ડ હેન્ડ સામાન ઝડપથી બગડી શકે છે અથવા પહેલાથી જ બગડેલો હોઇ શકે છે, જેના કારણે તેને વારંવાર રીપેર કરાવવો પડે છે.

Pic credit - google

આથી કેટલીકવાર સેકન્ડ હેન્ડ AC નવા કરતાં પણ વધુ ખર્ચાળ બની જાય છે. તેમ છત્તા જો તમે સેકન્ડ હેન્ડ  AC લેવા માંગતા હોવ તો આટલું ચેક કરી લેવું

Pic credit - google

એસી સર્વિસ કરેલું છે કે નહીં, તેમાં રિમોટ છે કે નહીં અને કૂલિંગ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં તે પહેલા તપાસો.

Pic credit - google

બની શકે તો 1-2 વર્ષથી જૂનું  AC ના ખરીદવું. જૂનું મોડલ વધારે લોડ લે છે આથી તે તમારુ બિલ વધારી શકે છે

Pic credit - google

જો તમે વપરાયેલું AC ખરીદો છો, તો AC ઓછામાં ઓછું 5 અથવા 4-સ્ટાર રેટેડ હોય તે ચેક કરી લેવું.

Pic credit - google