Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિખર ધવનને ફરી પ્રેમ થયો, જાણો કોણ છે આ વિદેશી ગર્લફ્રેન્ડ સોફી, જુઓ ફોટો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાની લવ લાઈફને લઈ ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તેણે સંકેત આપ્યો કે સોફી શાઇન તેની ગર્લફ્રેન્ડ છે.

| Updated on: Apr 04, 2025 | 2:51 PM
શિખર ધવન ફરી એક વખત પ્રેમમાં પડ્યોછે. તેના સંબંધોને પણ કન્ફોર્મ કર્યા છે. શિખર ધવનની ગર્લફ્રેન્ડ વિદેશી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પોતાની લવ લાઈફને લઈ ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું હતુ. એક સમિટમાં ધવને કહ્યું કે, તે રિલેશનશિપમાં છે. જેનાથી સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે.

1 / 6
પૂર્વ ભારતીય ક્રિકેટર  શિખર ધવન પોતાની પર્સનલ લાઈફને લઈ હાલમાં ચર્ચામાં છે. ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ બાદ શિખર ધવનનું નામ વિદેશી ગર્લ સોફી શાઈન સાથે જોડાયું છે.

2 / 6
સોશિયલ મીડિયા પર એકબીજા ડેટ કરી રહ્યા છે. તેવી ચર્ચાઓ પર ચાલી રહી છે. આ વાતથી શિખર ધવનના ચાહકો પણ ખુબ ખુશ છે.

3 / 6
તાજેતરમાં ધવને એક નિવેદન આપ્યું છે જે સ્પષ્ટ કરે છે કે તે એક રિલેશનશીપમાં છે. ચાલો જાણીએ, સોફી શાઇન કોણ છે? શિખર ધવનની રુમર્ડ ગર્લફ્રેન્ડ વિશે વધુ જાણીએ.

4 / 6
સોફી શાઇન આયરલેન્ડની રહેવાસી છે. સોફીને ચેમ્પિયન ટ્રોફી 2025માં ધવન સાથે જોવા મળી હતી. ત્યારથી બંન્નેના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, સોફી  મોટી આઇરિશ ફર્મમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે.

5 / 6
આ પહેલા, તે નવેમ્બર 2024 માં પણ ધવન સાથે જોવા મળી હતી. ધવન અને સોફી બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. સોફીના ઇન્સ્ટાગ્રામ પર 54 હજાર ફોલોઅર્સ છે.શિખર ધવન પહેલી પત્ની આયશા મુખર્જીથી 2023માં અલગ થયો છે. શિખર ધવન અને આયશાને એક દીકરો પણ છે. જેનું નામ જોરાવર છે.

6 / 6

શિખર ધવન ફરી એક વખત પ્રેમમાં પડ્યો છે. શિખર ધવનના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">