4 April 2025

Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ

Pic credit - google

જો તમે Jio યુઝર છો તો આ પ્લાન તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ પ્લાન્સમાં તમને 365 દિવસની વેલિડિટી મળી રહી છે.

Pic credit - google

આ બંને પ્લાન એક વર્ષમાં કુલ 912.5 GB ડેટાનો ઉપયોગ કરવાની તક આપે છે.

Pic credit - google

Jioના 3999ના પ્લાનમાં તમને દરરોજ 2.5GB હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. તમે હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન મેળવી શકો છો. તમને દરરોજ 100 ફ્રી SMS મળે છે.

Pic credit - google

આ પ્લાનમાં તમે કોઈપણ અવરોધ વિના અમર્યાદિત વૉઇસ કૉલિંગનો આનંદ લઈ શકો છો.

Pic credit - google

આ પ્લાનમાં તમે Jio TV અને Jio Cloudનું સબસ્ક્રિપ્શન પણ મેળવી શકો છો. આ માટે તમારે તમારા Jio નંબરથી લોગિન કરવું પડશે.

Pic credit - google

આ સિવાય 3599 પ્લાનમાં તમને દરરોજ 2.5 GB હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમને JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે.

Pic credit - google

પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS ઉપલબ્ધ છે. આ સિવાય તમે Jio TV અને Jio Cloudનું સબસ્ક્રિપ્શન પણ મેળવી શકો છો.

Pic credit - google

આ સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો આનંદ માણી શકો છો

Pic credit - google