Ramnavmi 2023: સ્વામિનારાયણ જયંતિ તેમજ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની જન્મજયંતિના ઉપક્રમે એક લાખ ફૂલની સજાવટ, જુઓ જન્મોત્સવની તૈયારીના નયનરમ્ય PHOTO

અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

Urvish Soni
| Edited By: | Updated on: Mar 30, 2023 | 6:00 AM
અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના  ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ચૈત્રી નોમના ઉત્સવની સરસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્વામિનારાણ સંપ્રદાયના ઇષ્ટદેવ ભાગવાન શ્રી સ્વામિનારાણ તેમજ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની નિમિત્તે મંદિરમાં એક લાખ ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે.

1 / 5
રામનવમી અને સ્વામિનારાયણ જંયતિના ઉપક્રમે યુવાનોએ છેલ્લા સાત દિવસથી સેવા કરીને આ સજાવટ કરી છે.

2 / 5
 સ્વામિનારાયણ જંયતિ નિમિત્તે છેલ્લા  15 વર્ષથી  મંદિરમાં યુવાનો અલગ અલગ સજાવટ કરી છે તેમજ રોશની કરી છે

3 / 5
રામનવમી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ  સાથે  ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહૂતિ થશે આથી મંદિરમાં  ભજન ભક્તિ અને કથા પ્રવચન સાથે વિશેષ ઉત્સવનું આયોજન  કરવામાં આવ્યું છે.

4 / 5
ભગવાનના જન્મોત્સવ માટે ભાવિકો આતુર છે. નરનારાયણ  દેવ યુવક મંડળ દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">