Urvish Soni

Urvish Soni

Sr.Camera Person - TV9 Gujarati

urvish.soni@tv9.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

સાળંગપુર ધામમાં 51,000 કિલોથી વધુ રંગોથી મનાવાયો રંગોત્સવ, હનુમાનદાદાને કરાયો ભવ્ય શણગાર

સાળંગપુર ધામમાં 51,000 કિલોથી વધુ રંગોથી મનાવાયો રંગોત્સવ, હનુમાનદાદાને કરાયો ભવ્ય શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દાદાને હોળી (પૂર્ણિમા)ના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રંગ પણ ધરાવવામાં આવ્યા હતા.

મહાશિવરાત્રિ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર, નિલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઇ

મહાશિવરાત્રિ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવને દિવ્ય શણગાર, નિલકંઠ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઇ

આજે મહાશિવરાત્રિનો મહાપર્વ છે, ત્યારે મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં પૂજા કરવામાં આવી હતી.

પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદા ધરાવાયો દાડમનો અન્નકૂટ, જુઓ મનમોહક તસવીરો

પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદા ધરાવાયો દાડમનો અન્નકૂટ, જુઓ મનમોહક તસવીરો

શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ દાદાને આજે પૂનમ નિમિત્તે દાળમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. હજારો લોકોએ દાદાના અન્નકૂટનો દિવ્ય દર્શનનો લાભ ઓનલાઈન તથા પ્રત્યક્ષ રીતે લીધો હતો. દાદાને આજે સાંજે વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવ દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, જુઓ મનમોહન તસવીરો

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવ દાદાને કરાયો ફુલોનો દિવ્ય શણગાર, જુઓ મનમોહન તસવીરો

સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત સાળંગપુર હનુમાનજી મંદિરમાં પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ ધરાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોએ શણગાર આરતી સાથે દિવ્ય વાઘાનો શણગારના દર્શનનો લાભ લીધો હતો.

વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના 1500 કારસેવકોનું અભિનંદન કરાયું

વિશ્વ ઉમિયાધામ ખાતે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના 1500 કારસેવકોનું અભિનંદન કરાયું

500 વર્ષની પ્રતીક્ષા બાદ સનાતન ધર્મના પ્રતીકસમાં પ્રભુ શ્રી રામલ્લા સરયુના કાંઠે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. આ ક્ષણે ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના કરોડો હિન્દુઓની આસ્થા પુનઃસ્થાપિત થઈ 22 જાન્યુઆરી અને 2024 ના એ સુવર્ણ દિવસે પ્રભુ શ્રી રામ-લાલા નિજ મંદિરમાં બિરાજમાન થયા અને સમગ્ર વિશ્વમાં જય શ્રી રામ નો જયઘો થયો. પરંતુ સમગ્ર રામ મંદિર નિર્માણ ની પાછળ જો કોઈનો સૌથી મોટો મહત્વનો ફાળો હોય તો એ છે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના કાર સેવકોનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી લાખો કાર સેવકોએ 1990 અને 1992માં અયોધ્યામાં કરેલા મુક્તિ આંદોલનના પરિણામે રામ જન્મભૂમિ પર આજે ભવ્ય રામ મંદિર ઊભું થયું છે.

વડતાલમાં 250 કરોડના ખર્ચે બની રહ્યું છે અક્ષર ભુવન, સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર રહેશે અડીખમ

વડતાલમાં 250 કરોડના ખર્ચે બની રહ્યું છે અક્ષર ભુવન, સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર રહેશે અડીખમ

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગોમતી તળાવના કિનારે રાજમહેલ જેવા ભવ્ય અક્ષર ભુવન બનાવવામાં આવી રહ્યું છે. જેનું 30% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. 4, 70, 150 સ્ક્વેર ફૂટમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે.

ઉત્તરાયણના પર્વ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પતંગ, દોરાનો દિવ્ય શણગાર કર્યો, જુઓ ફોટા

ઉત્તરાયણના પર્વ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પતંગ, દોરાનો દિવ્ય શણગાર કર્યો, જુઓ ફોટા

બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલુ છે. અહીં સાળંગપુરમાં ભક્તો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે. કષ્ટભંજન હનુમાનજી દાદાને તહેવાર અનુસાર અલગ અલગ શણગાર કરવામાં આવે છે.

શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો

શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો

આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ

એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ

કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલિસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા.

પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજન દાદાનો વિશેષ શણગાર, ભક્તોએ કર્યા વૈદિક ગ્રંથોના દર્શન

પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજન દાદાનો વિશેષ શણગાર, ભક્તોએ કર્યા વૈદિક ગ્રંથોના દર્શન

દાદાને દિવ્ય શણગારમાં ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ,શ્રીમદ્ ભગવદ્ ગીતા, વચનામૃત,રામાયણ વગેરે ગ્રંથો ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા કલોલમાં યોજાઈ હનુમંત કથા, રંગેચંગે પોથી યાત્રાનું કરાયુ આયોજન- જુઓ તસ્વીરો

રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા કલોલમાં યોજાઈ હનુમંત કથા, રંગેચંગે પોથી યાત્રાનું કરાયુ આયોજન- જુઓ તસ્વીરો

અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કલોલમાં વિશ્વ ઉમિયાધામ દ્વારા હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા મુખ્ય યજમાન દ્વારા કલોલમાં ધામધૂમથી પોથીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

ખેતી ક્ષેત્રે ક્રાંતિનો દોર, ડ્રોન અને AIનો ઉપયોગ કરી ખેડૂતો માટે વિદ્યાર્થીએ બનાવ્યું ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન

ખેતી ક્ષેત્રે ક્રાંતિનો દોર, ડ્રોન અને AIનો ઉપયોગ કરી ખેડૂતો માટે વિદ્યાર્થીએ બનાવ્યું ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન

અમદાવાદની આનંદ નિકેતન ઇન્ટરનેશનલ શાળાના 16 વર્ષીય ગ્રેડ 11 ના વિદ્યાર્થી આર્યન રાજવંશી એ ખેડૂતો માટે મહત્વનુ આવિષ્કાર કર્યું છે. જેણે MechaCrop, એક ક્રાંતિકારી પ્રોજેક્ટ બનાવ્યો છે જે ખેડૂતોને પાકના રોગોનું નિદાન કરવા અને અટકાવવા ખાસ ઉપયોગી બનશે.

g clip-path="url(#clip0_868_265)">