300 યુનિટ મફત વીજળી અને 78000 સુધીની સબસિડી, મોદી સરકારે આ યોજના માટે બહાર પાડી ગાઈડલાઇન
PM-Surya Ghar scheme Guideline : મોદી સરકારે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' શરૂ કરી હતી. આ માટે વિવિધ ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે જે દરેક લોકોએ એક વાર જાણવી ખૂબ જરૂરી છે.
Most Read Stories