AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Q4 Results: LIC ને થયો બમ્પર પ્રોફિટ, રોકાણકારોને મળશે દરેક શેર પર 12 રૂપિયાનું ડિવિડન્ડ !

LIC Dividend: એલઆઈસીનું પ્રથમ વર્ષનું પ્રીમિયમ ₹11,069 કરોડ રહ્યું, જે કે ગયા વર્ષની ચોથી ત્રિમાસિકમાં ₹13,810 કરોડ હતું. જોકે, રિન્યુઅલ પ્રીમિયમમાં વૃદ્ધિ નોંધાઈ છે અને તે ₹77,368 કરોડથી વધીને ₹79,138 કરોડ થયું છે.

| Updated on: May 28, 2025 | 5:32 PM
Share
LIC Share Price: દેશની સૌથી મોટી વીમા કંપની, ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ મોટો નફો નોંધાવ્યો છે. LIC એ 31 માર્ચના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 38% વધુ નફો નોંધાવ્યો છે. LIC નો ચોખ્ખો નફો વધીને રૂ. 19,013 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 13,763 કરોડ હતો. નફામાં આ વધારો મેનેજમેન્ટ ખર્ચમાં ઘટાડાને કારણે થયો છે. જોકે, આ ક્વાર્ટરમાં LIC ની કુલ આવક રૂ. 2,41,625 કરોડ હતી, જે ગયા વર્ષના રૂ. 2,50,923 કરોડ કરતા ઓછી છે. કંપનીએ શેરધારકો માટે પ્રતિ શેર રૂ. 12 ના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

1 / 5
LIC (લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) નું ફર્સ્ટ ઈયર પ્રીમિયમ ₹11,069 કરોડ રહ્યું, જ્યારે ગયા વર્ષની ચોથી તિમાહીમાં તે ₹13,810 કરોડ હતું. જોકે, રિન્યુઅલ પ્રીમિયમમાં વૃદ્ધિ જોવા મળી છે અને તે ₹77,368 કરોડથી વધીને ₹79,138 કરોડ થયું છે.તે ઉપરાંત, મેનેજમેન્ટ ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા વર્ષે આ ખર્ચ ₹24,709 કરોડ હતો, જે હવે ઘટીને ₹16,495 કરોડ રહ્યો છે. LIC ના એમડી અને સીઈઓ સિદ્ધાર્થ મહંતીનું કહેવું છે કે વર્ષ 2024-25 અમારાં માટે ખુબ જ પડકારભર્યું રહ્યું. નિયમનકારી બદલાવોને ધ્યાનમાં લઈને, અમે અમારા ઉત્પાદનોને ફરીથી ડિઝાઇન કર્યા છે.

2 / 5
મોહંતીએ જણાવ્યું હતું કે LIC આરોગ્ય વીમા કંપનીમાં હિસ્સો ખરીદવાના 'અગ્રિમ તબક્કા'માં છે. આ દરખાસ્ત આગામી બે થી ત્રણ મહિનામાં બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. LICનો સંપૂર્ણ નાણાકીય વર્ષમાં (માર્ચ 2025 સુધી) નફો 18% વધીને રૂ. 48,151 કરોડ થયો છે, જે ગયા વર્ષે રૂ. 40,676 કરોડ હતો. કંપનીની કુલ આવક રૂ. 8,53,707 કરોડથી વધીને રૂ. 8,84,148 કરોડ થઈ છે.

3 / 5
LIC ના બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રૂ. 12 ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. આગામી AGMમાં શેરધારકો દ્વારા તેને મંજૂરી મળવાની બાકી છે. કંપનીએ આ વર્ષે ઇક્વિટીમાં રૂ. 1.85 લાખ કરોડનું રોકાણ કર્યું છે, જે 41% નો વધારો છે. આ ઉપરાંત, રૂ. 80,000 કરોડના કોર્પોરેટ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. બજારની પરિસ્થિતિના આધારે LIC રોકાણ કરવાનું ચાલુ રાખશે.

4 / 5
IRDAI મુજબ, પ્રથમ વર્ષના પ્રીમિયમ આવકના આધારે LICનો બજાર હિસ્સો 57.05% છે. LIC એ નાણાકીય વર્ષ 2025 માં પોલિસીધારકોને 56,190.24 કરોડ રૂપિયાનું બોનસ વહેંચ્યું છે, જે ગયા વર્ષે 52,955.87 કરોડ રૂપિયા હતું. કંપનીનો સોલ્વન્સી રેશિયો 1.98 થી વધીને 2.11 થયો છે, જે તેની નાણાકીય મજબૂતાઈ દર્શાવે છે. નવા વ્યવસાય (VNB) નું મૂલ્ય 4.47% વધીને 10,011 કરોડ રૂપિયા થયું છે.

5 / 5

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">