દિલ્હી કેપિટલ્સ-CSK છોડો, રિષભ પંત T20 લીગની આ નવી ટીમ તરફથી રમતો જોવા મળશે
છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચા ચાલી રહી છે કે શું રિષભ પંત આગામી IPL સિઝન દરમિયાન દિલ્હી કેપિટલ્સમાં રહેશે કે પછી તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે. આ અંગેનો નિર્ણય થોડા સમય બાદ લેવામાં આવશે પરંતુ તે પહેલા પંત દિલ્હી પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે.
Most Read Stories