IPL 2024: RCB vs KKRની મેચમાં 10 મી ઓવરના બીજા બોલે કોલકતાની ટીમના શ્વાસ કરી દીધા અધ્ધર

IPL 2024 ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શુક્રવારે બેંગલુરુમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. બાદમાં કોલકતા બેટિંગ માટે આવ્યું હતું. જોકે આ વચ્ચે કોલકતાની બેટિંગમાં 10 મી ઓવરના બીજા બોલે લોકોના શ્વાસ અધ્ધર થયા હતા.

| Updated on: Mar 29, 2024 | 11:51 PM
KKR ની ઇનિંગમાં ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. અને ફિલિપ સોલ્ટ 20 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ બાદ ક્રિઝ પર કોલકતાનો કેપ્ટન શ્રેયસ અય્યર પહોંચ્યા હતા.

1 / 5
મેચ ચાલી રહી હતી અને 10 મી ઓવર ફેંકવા માટે RCB માંથી વિજય કુમાર વૈશક બોલિંગ કરી રહ્યો હતો. KKRનો સ્કોર આ ઓવરમાં 104 રન પર પહોંચ્યો હતો.

2 / 5
10 મી ઓવરના બીજા બોલે શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર હતો. બોલરે એવો બોલ ફેક્યો કે આ બોલ સીધો શ્રેયસ અય્યરના હાથ પર લાગ્યો હતો. જોકે તાત્કાલિક KKR ના ફિઝિયો એક્સપર્ટ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. જોકે આ બોલને કારણે  કેપ્ટનને વધારે ઇજા થઈ ન હતી.

3 / 5
કેપ્ટન શ્રેયસ અય્યરે આ બોલથી પોતાનો બચાવ કાર્યો હતો. મહત્વનું છે કે આ બોલ તેના હાથમાં લાગ્યો હતો. અય્યરની નાની ચૂક થાત તો આ બોલ સીધો શ્રેયસ અય્યરને અન્ય જગ્યાએ પણ વાગી શકે તેમ હતો અને ઇજા પણ થઈ શકે તેમ હતી.

4 / 5
આજની આ મેચમાં વેંકટેશ 16મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ પછી ટીમને જીતવા માટે માત્ર 16 રનની જરૂર હતી. બાદમાં અંતે કેપ્ટન અય્યરે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તે 39 રન બનાવીને અણનમ રહ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">