IPL 2024 DC v RR : છેલ્લી 5 મેચમાં ખરાબ રીતે માર પડ્યો, હવે યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ

રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે એક ખાસ સિદ્ધિ નોંધાવી છે. રિષભ પંતની વિકેટ લઈને આ ખેલાડીએ T20 ક્રિકેટમાં 350 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. યુઝવેન્દ્ર ચહલ ​​T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો છે અને મોટો રેકોર્ડ પોતાને નાઆમ કર્યો છે.

| Updated on: May 07, 2024 | 11:12 PM
IPL ઈતિહાસના સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ જમણા હાથનો સ્પિનર ​​T20 ક્રિકેટમાં 350 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બન્યો છે.

1 / 5
યુઝવેન્દ્ર ચહલે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતની વિકેટ લેતા જ તે 350ના આંકડે પહોંચી ગયો હતો.

2 / 5
યુઝવેન્દ્ર ચહલને છેલ્લી પાંચ મેચમાં ખરાબ રીતે માર પડ્યો હતો. તેણે કોલકાતા અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 50થી વધુ રન આપ્યા હતા.

3 / 5
રાજસ્થાન રોયલ્સ સામે પણ ચહલે ચોક્કસપણે રિષભ પંતની વિકેટ લીધી હતી પરંતુ આ ખેલાડીએ 4 ઓવરમાં 48 રન આપ્યા હતા.

4 / 5
યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. જો કે સિલેક્શન બાદ આ ખેલાડી ઘણો મોંઘો સાબિત થઈ રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">