AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM 2nd T20I: આજે ભારત અને ઝિમ્બાબ્વે બીજી T20 મેચ, જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ 7 જુલાઈએ રમાશે. આ મેચનું આયોજન હારારે સ્પોર્ટસ ક્લબમાં કરવામાં આવી રહ્યું છે, આજે જીત મેળવવાના ઈરાદે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે.

| Updated on: Jul 07, 2024 | 12:26 PM
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને 13 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ હવે આ સીરિઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા તરફથી આ સીરિઝમાં 3 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે.

1 / 6
  ભારતીય ટીમ આજે કોઈ પણ તકે જીત મેળવવા માંગશે, જેનાથી સિરીઝ 1-1થી બરાબર થઈ શકે. આ સીરિઝ માટે યુવા ખેલાડીઓને મોકલવામાં આવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના રિટાયરમેન્ટ બાદ ટીમ ઈન્ડિયા હવે નવી દિશામાં જોવા મળી રહી છે. જેના કારણે શુભમન ગિલ પર મોટી જવાબદારી હશે.

2 / 6
ટી20 વર્લ્ડકપમાં મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે બીસીસીઆઈએ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે એ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમણે આઈપીએલ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે.

3 / 6
આ ખેલાડીઓમાં કેટલાક એવા ખેલાડીઓ છે. જે પહેલી વખત ટીમ ઈન્ડિયામાંથી રમતા જોવા મળ્યા છે. જેમાં રિયાન પરાગ અને અભિષેક વર્મા જેવા ખેલાડીઓના નામ સામેલ છે. જેમણે પહેલી મેચમાં ડેબ્યુ કર્યું છે.

4 / 6
આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી ટી20 સીરિઝ ભારતીય સમયઅનુસાર 4.30 કલાકે શરુ થશે. સોની સ્પોર્ટસ નેટવર્ક પર મેચ જોઈ શકાશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ એપ પર જોઈ શકાશે.

5 / 6
બીજી ટી20 મેચ માટે ભારતીય ટીમનું સ્કવોડ જોઈએ તો, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાંઈ સુદર્શન, જિતેશ શર્મા અને હર્ષિત રાણા સામેલ છે.

6 / 6
Follow Us:
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં

ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો

ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના

ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા

દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા

અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ

જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા

હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે

g clip-path="url(#clip0_868_265)">