IPL 2025 : રિટેન્શન પછી કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી, આ ટીમના ખાતામાં 110 કરોડથી વધુ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સ,ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટસ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે 5-5 ખેલાડીઓને રિટેન કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 3 અને પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

| Updated on: Nov 01, 2024 | 12:36 PM
આઈપીએલ 2025ના મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ રિટેન કરેલા નવા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીએ કુલ 47 ખેલાડીઓને રિટેન કર્યા છે. કોલકાત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે સૌથી વધારે 6-6 ખેલાડીઓને રિટેન કર્યા છે.

1 / 12
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સે, લખનૌ સુપર જાયન્ટસ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે 5-5- ખેલાડીઓ રિટેન કર્યા છે. જ્યારે બેંગ્લુરુ અને પંજાબે 2-2 ખેલાડીને રિટેન કર્યા છે. તો હવે આપણે તમામ ટીમો પાસે પર્સમાં કેટલા પૈસા વધ્યા છે, તેના વિશે વાત કરીએ.

2 / 12
સનરાઈઝર્સ હૈદરાબાદે હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, નિતીશ કુમાર રેડ્ડીને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 45 કરોડ છે.

3 / 12
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ વિરાટ કોહલી, રજત પાટીદાર, યશ દલાલને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 83 કરોડ રુપિયા છે.

4 / 12
કોલકાત્તા નાઈટ રાઈડર્સે રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આંદ્ર રસેલ,હર્ષિત રાણા, રમનદીપ સિંહને રિટેન કર્યા છે. ઓક્શન માટે કોલકત્તા પાસે 51 કરોડ રુપિયા છે.

5 / 12
 પંજાબ કિંગ્સે શશાંક સિંહ, પ્રભસિમરનને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં કુલ 110.5 કરોડ રુપિયા છે. 4 રાઈટ ટુ મેચ કાર્ડ છે.

6 / 12
 રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસન, યશસ્વી જ્યસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, સંદીપ શર્માને રિટેન કર્યા છે.  ઓક્શન માટે તેના પર્સમાં કુલ 41 કરોડ રુપિયા છે.

7 / 12
મુંબઈ ઈન્ડિન્યસે જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને તિલકવર્માને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 120 કરોડ રુપિયામાંથી 55 કરોડ રુપિયા વધ્યા છે.

8 / 12
ચેન્નાઈ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડ, મથીશા પથિરાના, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોનીને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 65 કરોડ રુપિયા છે.

9 / 12
દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ, કુલદીપ યાદવ,ટ્રિસ્ટન  સ્ટબ્સ, અભિષેક પોરેલને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 73 કરોડ રુપિયા છે.

10 / 12
ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાન, શુભમન ગિલ, સાંઈ સુદર્શન, રાહુલ તેવટિયા, શાહરુખ ખાનને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 69 કરોડ રુપિયા છે.

11 / 12
લખનૌ સુપર જાયન્ટસે નિકોલસ પુરન,રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસિન ખાન, આયુષ બદોનીને રિટેન કર્યા છે. ઓક્શન માટે તેના પર્સમાં 69 કરોડ રુપિયા છે.

12 / 12
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">