17 જાન્યુઆરી 2025

વિરાટ કોહલી પાસે  કેટલા ઘર છે અને તેમની કિંમત કેટલી છે?

વિરાટ કોહલી આધુનિક ક્રિકેટનો દિગ્ગજ બેટ્સમેન છે. વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી  કરોડોની કરી છે કમાણી

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલીને BCCI તરફથી 7 કરોડ રૂપિયા અને  IPLમાં 21 કરોડ રૂપિયાનો પગાર મળે છે

Pic Credit - PTI/Instagram/Getty

મેચ ફી અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે વિરાટ કોહલી

Pic Credit - PTI/Instagram/Getty

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી 1050 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલી વિશ્વના સૌથી અમીર ક્રિકેટર છે અને વૈભવી જીવન જીવે છે, કોહલીએ અલગ-અલગ જગ્યાએ  4 મકાનો ખરીદ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

મેજિકબ્રિક્સના રિપોર્ટ અનુસાર, કોહલીએ ગુરુગ્રામમાં 10 હજાર સ્ક્વેર ફૂટનું ઘર ખરીદ્યું છે, જેની કિંમત અંદાજિત 80 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

મુંબઈના વર્લી વિસ્તારમાં  સી ફેઝ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત 34 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

અલીબાગમાં હોલિડે હોમ છે. જેની અંદાજિત કિંમત  19 કરોડ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty

મુંબઈના જુહુમાં એક એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે,  જેનું ભાડું દર મહિને  2.76 લાખ રૂપિયા છે

Pic Credit - PTI/Instagram/Getty