Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વપ્ન સંકેત : શું તમને ઊંઘમાં ટેલિફોન કે કોઈને ડૂબતા જોયા છે? જાણો તે ભવિષ્યમાં શું ફળ આપશે

Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે.

| Updated on: Jan 18, 2025 | 11:52 AM
ટેલિફોન - સપનામાં ટેલિફોન કે ટેલિગ્રામ જોવું તે કોઈ અશુભ સમાચાર મળી શકે છે તેવા સંકેતો દર્શાવે છે.

1 / 6
ઠરવું - ઝાડી-ઝાંખરામાં તેમજ કોઈ કારણથી ઠરવું તે ઉત્તમ ભાગ્ય તેમજ દરેક કાર્યમાં સફળતાના સંકેતો દર્શાવે છે.

2 / 6
ઠોંકવું - સપનામાં કોઈ વસ્તુને ઠોકવી અથવા કોઈ નાળ બેસાડવી તે શત્રુથી હારવાની નિશાની દર્શાવે છે. તથા કોઈ બીજી વસ્તુઓ સંભળાવીને ચાલ્યા જાય તેવી સ્થિતિ આવી શકે છે.

3 / 6
ઠોકર - સપનામાં ઠોકર લાગવી અથવા કોઈને આવું જોવું તેમજ ઠોકર ખાઈને પડી જવું તે શુભ માનવામાં આવેલું છે. આ કાર્યમાં સફળતા તેમજ પ્રગતિ થવાના ચાન્સ દર્શાવે છે.

4 / 6
ડૂબવું  - સપનામાં ડૂબવું અથવા કોઈને ડૂબતા જોવું તે ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે. પોતાને ડૂબતા જોવું તે તેનું ફળ તાત્કાલિક મળે છે.

5 / 6
ઢાંકવું - કોઈ વસ્તુને ઢાંકવું અથવા ઢાંકેલી જોવી તે કોઈ મુશ્કેલી આવવાના સંકેતો છે.  (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

6 / 6

અમે આ 'સ્વપ્ન સંકેત'ની સ્ટોરી કરીએ છીએ. તેવી જ રીતે અમે 'દાદીમાની વાતો' તેમજ 'ફેમસ લોકોના ફેમિલિ ટ્રી' પણ કરીએ છીએ. તો વધારે આવા જ ન્યૂઝ વાંચવા માટે અને   જીવનશૈલીની વધારે સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">