સમગ્ર દેશમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ગુજરાતની પાસેના આ વિસ્તારના લોકો કરે છે, જાણો

રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ, દેશમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમની ખરીદી કરવામાં આવે છે. આ સિવાય, હજુ પણ 6 ટકા લોકો એવા છે જેમને કોન્ડોમ વિશે કોઈ જાણકારી જ નથી. ફક્ત 94 ટકા લોકોને જ કોન્ડોમ વિશે જાણકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2025 | 9:18 PM
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ થોડા મહિના પહેલા કોન્ડમને લગતો એક અહેવાલ જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં કોન્ડોમ વિના શારીરિક સંબંધ બનાવવાનું ચલણ વધી રહ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું  હતુ કે પહેલાની સરખામણીમાં, શારીરિક સંબંધો દરમિયાન કોન્ડોમનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. જોકે આરોગ્ય વિભાગ પણ લોકોને કોન્ડોમના ઉપયોગ વિશે સતત જાગૃત કરી રહ્યું છે, પરંતુ શરમના કારણે લોકો કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.

1 / 6
રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કયા રાજ્યોમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ થાય છે ? રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય વિભાગ (2021-22) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ગુજરાતની પડખે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં થાય છે.

2 / 6
આ રિપોર્ટ અનુસાર, દાદરા નગર હવેલીમાં 10 હજાર યુગલોમાંથી 993 યુગલ સેક્સ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે. આ પછી, અન્ય રાજ્યોમાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો. સર્વેમાં, દરેક રાજ્યના વિવિધ વય જૂથોના 10 હજાર યુગલ સાથે વાત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, દાદરા નગર હવેલી પછી, આંધ્ર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આંધ્ર પ્રદેશ રાજ્યમાં, દર 10,000 યુગલોમાંથી 978 કોન્ડોમનો ઉપયોગ કરે છે.

3 / 6
આ યાદીમાં કર્ણાટક સૌથી નીચલા ક્રમે છે. આ કર્ણાટક રાજ્ય કોન્ડમના વપરાશના મામલે 15મા ક્રમે છે, જ્યાં 10,000 યુગલોમાંથી માત્ર 307 યુગલો કોન્ડોમનો ઉપયોગ કરે છે.

4 / 6
આ ઉપરાંત, પુડુચેરીમાં 10,000 યુગલોમાંથી 960, હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514, ગુજરાતમાં 430, પંજાબમાં 895, ચંદીગઢમાં 822, હરિયાણામાં 685 યુગલો સંભોગ દરમિયાન કોન્ડોમનો ઉપયોગ કરે છે.

5 / 6
રિપોર્ટમાં જણાવાયું છે કે, દેશમાં દર વર્ષે સરેરાશ 33.07 કરોડ કોન્ડોમની ખરીદી થાય છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં દર વર્ષે 5.3 કરોડ કોન્ડોમ ખરીદવામાં આવે છે. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું હતું કે દેશમાં હજુ પણ 6 ટકા લોકો એવા છે, જેમને કોન્ડોમ વિશે કોઈ જાણકારી જ નથી. માત્ર 94 ટકા લોકો જ કોન્ડોમથી વાકેફ છે. આ સર્વેના અહેવાલ મુજબ, દેશમાં હવે કોન્ડોમનો ઉપયોગ ઘટી રહ્યો છે.

6 / 6

સ્વાસ્થય અંગે જાણકારી આપતા અન્ય સમાચાર અંગે આપ અહીં ક્લિક કરો.

Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">