Beer પીવા ગુજરાતથી ગોવા અને દમણ જનારા લોકો માટે ખુશખબર ! અહીં લોન્ચ થઈ 2 નવી ફ્લેવર્ડ બીયર
UBL Flavored Beers: ફ્લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર છે. દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ફ્લેવર્ડ બીયરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્લેવર્ડ બીયર લોન્ચ કર્યા છે.
ગોવા અને દમણ એવી જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો જવાનું પસંદ કરે છે તેમાં પણ ગુજરાતીઓની આ પસંદગીની જગ્યા છે ત્યારે તેને લગતી તમામ માહિતી વાંચવા અહીં ક્લિક કરો
Most Read Stories