Saif Ali Khan Bandra Apartmen: અભિનેતા પર જે ઘરમાં હુમલો થયો તે ઘર જાણો કેટલું આલીશાન ! જુઓ-Inside Photos
Saif Ali Khan Bandra apartmen Photos: અભિનેતાના જે ઘરમાં ચોરએ હુમલો કર્યો તે પોશ બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં આવેલુ એક આલીશાન એપાર્ટમેન્ટમાં છે. ચાલો જોઈએ આ ઘર કેટલુ આલીશાન છે અને સૈફ એ કેટલામાં તે ખરીદ્યુ હતુ.
સૈફ અલી ખાન એક જાણીતા બોલિવૂડ એક્ટર છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. સૈફ અલી ખાનના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories