‘કોઈ મેદાન મે ઘુમેગા તો’… કેપ્ટન રોહિત શર્માને જ્યારે ગુસ્સો આવ્યો, વાયરલ થયા વીડિયો, બન્યા મજેદાર મીમ્સ
રોહિત શર્માને મેદાન પર ગુસ્સો આવવો સામાન્ય બાબત છે, ખાસ કરીને જ્યારે તે રમત દરમિયાન ખોટા નિર્ણય અથવા તેના ખરાબ પ્રદર્શનથી હતાશ હોય છે. અનેકવાર રોહિત શર્મા મેદાન પર ગુસ્સો રમૂજી રીતે પણ રજૂ કરે છે, તો અનેકવાર તે મેદાનમાં ખેલાડીઓને ખૂબ જ કઠોર શબ્દમાં સાંભળવી પણ દે છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેસ્ટમેન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ પ્રકારના ન્યૂઝ વિશે જાણવા માટે કરો ક્લિક
Most Read Stories