Pic credit - gettyimage

17 January 2025

હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

Pic credit - gettyimage

Pic credit - gettyimage

જી હા, હવે તમે WhatsApp પર Instagram Reels જોઈ શકો છો, તે પણ ઈન્સ્ટા ઓપન કર્યા વગર 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

તમને જાણીને નવાઈ લાગશે પણ Meta એ એક નવી સુવિધા શરુ કરી છે જેમાં ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં પણ Reels દેખાશે  

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ સુવિધા તમને Metaની મદદથી વોટ્સએપ પર રીલ જોવા મળશે, જેમાં તમે કોઈ પણ ઈન્ફ્લુએન્સર કે કોઈ પણ ચેનલની રીલ્સ જોઈ શકો છો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ માટે સૌથી પહેલા તમારા Android અથવા iPhone પર WhatsApp ખોલો.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે તમને મેટા AIનું સર્ચબાર દેખાશે તેના પર ક્લિક કરો. 

Pic credit - gettyimage

Pic credit - gettyimage

અહીં તમારી મનપસંદ ઈન્ફ્લુએન્સર અથવા સેલિબ્રિટીનું નામ દાખલ કરો અને પાછળ "Show Reels " લખી સર્ચ કરો

Pic credit - gettyimage

Pic credit - gettyimage

આ પછી તમને WhatsAppમાં તમે સર્ચ કરેલ વ્યક્તિ સંબંધિત રીલ્સ દેખાવા લાગશે.

Pic credit - gettyimage

Pic credit - gettyimage

હવે તમે તેના પર ટેપ કરીને રીલ જોઈ શકો છો

Pic credit - gettyimage