Gujarati NewsPhoto gallerySalary of government employees will increase by 186 percent, this is how you will get benefit of 8th Pay Commission
8th pay commission : સરકારી કર્મચારીઓનો પગાર 186 % વધશે, આ રીતે મળશે 8મા પગારપંચનો લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડપણની કેન્દ્ર સરકારે, સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. સરકારે કહ્યું છે કે, તેને વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. આઠમા પગાર પંચના અધ્યક્ષ અને બે સભ્યોના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અંગેના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.