Video : છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરે 3 બિલાડીને ભગાડી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સોશિયલ મીડિયાના કન્ટેન્ટ ક્રિયેટર તરીકે કામ કરતા હોય છે. કેટલાક કન્ટેન્ટ ક્રિયેટર સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવતા હોય છે. ત્યારે કેટલીક વખત પ્રાણીઓના પણ ફની વીડિયો સામે આવતા હોય છે. તે જોઈને યુઝર્સ પણ પોતાનું હસવાનું રોકી શકતા નથી.
વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સોશિયલ મીડિયાના કન્ટેન્ટ ક્રિયેટર તરીકે કામ કરતા હોય છે. કેટલાક કન્ટેન્ટ ક્રિયેટર સોશિયલ મીડિયા પર ફની વીડિયો બનાવતા હોય છે. તો કેટલાક કેન્ટેન્ટ ક્રિયેટર ડાન્સ સહિત અન્ય DIYના વીડિયો શેર કરતા હોય છે. ત્યારે કેટલીક વખત પ્રાણીઓના પણ ફની વીડિયો સામે આવતા હોય છે. તે જોઈને યુઝર્સ પણ પોતાનું હસવાનું રોકી શકતા નથી.
છોટા પેકેટ બડા ધમાકા
સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 1 ઉંદર 3 બિલાડીઓ પર ભારે પડ્યો છે. એક નાનો ઉંદર 3 બિલાડીનો સામનો કરી રહ્યો છે. એટલું જ નહીં 3 બિલાડીઓ ઉંદરથી ડરીને ભાગી જતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.