બોલિવુડમાં એક્ટિંગમાં ફ્લોપ પરંતુ પ્રેમ કરવામાં ટોપ પર છે અભિનેતા, મોડેલિંગના બાદશાહનો પરિવાર જુઓ

મિલિંદ ઉષા સોમન એક ભારતીય અભિનેતા, મોડેલ, ફિલ્મ નિર્માતા છે. તેમણે કલર્સ ટીવી પર પ્રસારિત થતા રિયાલિટી શો "ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 3" માં પણ ભાગ લીધો હતો.તો આજે આપણે મિલિંદ સોમનના પરિવાર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણીએ.

| Updated on: Jan 17, 2025 | 10:37 AM
ફિલ્મ 'ઇમર્જન્સી' ના રિલીઝ થવામાં હવે વધુ સમય બાકી નથી. ફિલ્મ અને તેના કલાકારો બંને વિશે ખુબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં 'ફિલ્ડ માર્શલ સેમ માણેકશો' ની ભૂમિકા ભજવનાર અભિનેતા મિનિંદ સોમન ચર્ચામાં છે.

1 / 12
મિલિંદ સોમનના પરિવાર તેમજ તેની કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીએ

2 / 12
મિલિંદ સોમન જે પોતાની ફિટનેસ અને હેલ્થ માટે ફેમસ છે, તે પોતાની ત્વચાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. પોતાની ત્વચાને સ્વસ્થ રાખવા માટે, તે પપૈયા ખાય છે અને તેને પોતાની ત્વચા પર પણ લગાવે છે.

3 / 12
બોલિવૂડ અભિનેતા અને મોડેલ મિલિંદ સોમન 58 વર્ષનો છે. તેમણે 2018માં તેમનાથી 26 વર્ષ નાની અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા હતા. મિલિંદ હંમેશા ફિટનેસ પ્રત્યે ઉત્સાહી હોય છે. મિલિંદ સોમન બોલિવુડ ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. તો ચાલો આજે આપણે મિલિંદ સોમનના પરિવાર વિશે જાણીએ.

4 / 12
 મિલિંદ સોમનના પિતા પ્રભાકર સોમન એક વૈજ્ઞાનિક છે, જ્યારે તેમની માતા ઉષા સોમન બાયો-કેમિસ્ટ શિક્ષિકા હતી. તેને ત્રણ બહેનો છે ,નેત્રા, મેધા, અનુપમા. મિલિંદ સોમને પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની એન્ટોનિયો ડી સિલ્વા પબ્લિક સ્કૂલમાંથી કર્યો હતો. તેમણે સાબો સિદ્દીકી કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

5 / 12
સોમનનો જન્મ 4 નવેમ્બર 1965ના રોજ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં એક મરાઠી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર સ્કોટલેન્ડ/યુકે ગયો જ્યાં તેઓ 7 વર્ષની ઉંમર સુધી રહ્યા, ત્યારબાદ તેમનો પરિવાર 1973માં મુંબઈ, ભારત પાછો આવ્યો હતો. તેમણે ડૉ. એન્ટોનિયો દા સિલ્વા હાઇ સ્કૂલ અને જુનિયર કોલેજ ઓફ કોમર્સ, બોમ્બેમાં અભ્યાસ કર્યો છે.

6 / 12
બાળપણમાં સોમનને તેમના પિતા દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે તેઓ 10 વર્ષના હતા. બોલિવુડ અભિનેતા મિલિંદ સોમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે.

7 / 12
મિલિંદની પહેલી પત્ની માયલીન જામ્પાનોઈ હતી જે એક ફ્રેન્ચ અભિનેત્રી છે. મિલિંદ અને માયલીન 2006 માં મળ્યા હતા.માયલીન પણ મિલિંદ કરતા અંદાજે 14 વર્ષ નાની હતી. ખૂબ જ ટૂંક સમયમાં આ મુલાકાત પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન કર્યા બાદ બંન્ને 2008માં છૂટાછેડા લીધા હતા.

8 / 12
સોમન 22 એપ્રિલ 2018ના રોજ અલીબાગમાં અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા છે.મિલિંદ સોમને 2018માં પોતાનાથી 26 વર્ષ નાની અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા. બંને વચ્ચે ઉંમરના તફાવત વિશે ઘણી ચર્ચા થઈ. પરંતુ દંપતીએ સ્પષ્ટ કર્યું કે, તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.

9 / 12
તેણે 6 વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કર્યું. તેણે 10 વર્ષની ઉંમરે વિવિધ વય જૂથોમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પછી સિનિયર સ્તરે પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે.

10 / 12
સોમને 1984માં કાઠમંડુ ખાતે યોજાયેલી પ્રથમ દક્ષિણ એશિયન રમતો (જે તે સમયે દક્ષિણ એશિયન ફેડરેશન ગેમ્સ તરીકે ઓળખાતી હતી) માં સ્વિમિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

11 / 12
સુપરમોડેલ તરીકે જાણીતો મિલિંદ 59 ​​વર્ષની ઉંમરે પણ 29 વર્ષના યુવાન જેવો દેખાય છે અને તેનું શરીર ફિટ છે. મિલિંદ સોમન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના વિશેની પોસ્ટ્સ શેર કરતો રહે છે,

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">