Saif Ali Khan Stabbing Case: 6 કલાક ચાલી સૈફ અલી ખાનની સર્જરી ! ભાનમાં આવતા જ ડોક્ટરને પૂછ્યા 2 સવાલ

ડોક્ટરોએ કહ્યું કે સૈફ પર બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા કરોડરજ્જુ, પછી કોસ્મેટિક સર્જરી કરવામાં આવી છે. કોઈ ગૂંચવણો નહોતી. તેમની સર્જરી લગભગ 6 કલાક ચાલી હતી.

| Updated on: Jan 18, 2025 | 10:13 AM
16 જાન્યુઆરીના રોજ થયેલા હુમલા બાદ સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમના સ્વાસ્થ્યમાં સતત સુધારો થઈ રહ્યો છે. ડોક્ટરોએ અભિનેતાને બેડ રેસ્ટની સલાહ આપી છે.

1 / 7
સર્જરી પછી, અભિનેતાને ICU માંથી ખાસ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જે બાદ હવે તેમની સ્થિતિ સારી છે, ત્યારે હવે લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ સૈફના સ્વાસ્થ્ય અપડેટ મીડિયા સાથે શેર કર્યા છે.

2 / 7
ડોક્ટરોએ કહ્યું કે સૈફ પર બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા કરોડરજ્જુ, પછી કોસ્મેટિક સર્જરી કરવામાં આવી છે. કોઈ ગૂંચવણો નહોતી. તેમની સર્જરી લગભગ 6 કલાક ચાલી હતી. સર્જરી પછી જ્યારે સૈફ ભાનમાં આવ્યો, ત્યારે તેણે ડોક્ટરોને સૌથી પહેલા પૂછ્યું - શું હું શૂટિંગ પર જઈ શકીશ? શું હું જીમમાં જઈ શકીશ?

3 / 7
જવાબમાં, ડોક્ટરોએ અભિનેતાને ખાતરી આપી કે તે બે અઠવાડિયા પછી શૂટિંગ ફરી શરૂ કરી શકશે અને જીમમાં વર્કઆઉટ કરી શકશે. ત્યાં સુધી તેણે યોગ્ય બેડ રેસ્ટ લેવો પડશે. સૈફને મળવા જેટલા ઓછા મુલાકાતીઓ આવશે તેટલું તેના સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ડોક્ટરોના મતે, છેલ્લા 24 કલાકમાં સૈફની તબિયતમાં ઝડપથી સુધારો થયો છે.

4 / 7
જ્યારે સૈફ હોસ્પિટલમાં આવ્યો ત્યારે તે દુખાવાને કારણે તેની હિલચાલ ઓછી કરી રહ્યો હતો. પરંતુ ઓપરેશન પછી તે હલનચલન કરવા લાગ્યો. તે રીયલ લાઈફમાં પણ હીરો છે. તેમણે જણાવ્યું કે સૈફ ઘાયલ હાલતમાં જાતે જ હોસ્પિટલમાં આવ્યો હતો. સૈફ સંપૂર્ણપણે લોહીથી લથપથ હતો.

5 / 7
અભિનેતા હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ રહેશે. તેમના સ્વાસ્થ્યમાં પ્રગતિ જોયા પછી ડૉક્ટર રજા આપવાનો નિર્ણય લેશે. એવી અપેક્ષા છે કે સૈફ 2-3 દિવસમાં ઘરે પરત ફરશે.

6 / 7
ડોક્ટરોએ કહ્યું કે જો છરી સૈફની કરોડરજ્જુમાં વાગી હોત, તો ઘા વધુ ઊંડો હોત. તે 2 મીમીથી બચી ગયો. નહીંતર તેનો જીવ જોખમમાં આવી શક્યો હોત.

7 / 7

સૈફ અલી ખાન એક જાણીતા બોલિવૂડ એક્ટર છે. તેનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. સૈફ અલી ખાનના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">