Travel With Tv9 : ભારતના સૌથી અમીર શહેરની ટ્રીપ કરો તમારા બજેટમાં, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન

મોટાભાગના લોકોને દેશ - વિદેશના વિવિધ સ્થળોની મુલાકાત લેવાનો શોખ હોય છે. તેમજ કેટલાક લોકો મિત્રો સાથે કે પ્રેમિકા સાથે સમય પસાર કરવા અને નવા નવા સ્થળોની મુલાકાત લેવાના શોખીન હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ભારતના સૌથી અમીર શહેરમાં તમારા બજેટમાં કેવી રીતે ટ્રાવેલ કરી શકાય.

| Updated on: Jan 17, 2025 | 2:12 PM
ભારતનું સૌથી અમીર શહેર અને હજારો લાખો લોકોની સપનાની દુનિયાને સાકાર બનાવતું શહેરમાં મુલાકાત લેવાની ઈચ્છા મોટાભાગના લોકોને હોય છે. સપનાની નગરી અને ભારતનું સૌથી અમીર શહેર મુંબઈ તમે ટ્રેન, ફ્લાઈટ અને બસ મારફતે જઈ શકો છો.

1 / 6
અમદાવાદથી મુંબઈ ટ્રેન, ફ્લાઈટ અથવા બસ મારફતે પહોંચી થોડોક સમય આરામ કરી શકો છો. ત્યારબાદ તમે ગેટવે ઓફ ઈન્ડીયા અને કોલાબા કોઝવેની મુલાકાત લઈ શકો છો. ગેટવે ઓફ ઈન્ડીયા 24 કલાક ખુલ્લી રહે છે તેથી તમારા અનુકુળ સમયે મુલાકાત લઈ શકો છો. જ્યારે કોલાબા કોઝવે સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

2 / 6
બીજા દિવસે તમે છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રાહાલયની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત તમે મરીન ડ્રાઈવની મુલાકાત લઈ શકો છો. આ મ્યુઝિયમ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.

3 / 6
મુંબઈ પ્રવાસના ત્રીજા દિવસે તમે સિધ્ધીવિનાયક મંદિર, જુહુ બીચ, બાંદ્રા સહિતના જગ્યાની મુલાકાત લઈ શકો છો. તમે સિધ્ધી વિનાયક મંદિરમાં સવારે 5 વાગ્યાથી 10 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. ચોથા દિવસે તમે Elephanta Cavesની મુલાકાત લઈ શકો છો.

4 / 6
ટ્રીપના 5માં દિવસે તમે હાજીઅલીની દરગાહ, ફેશન સ્ટ્રીટ, મની ભવન સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. ફેશન સ્ટ્રીટમાં તમે સવારે 10 થી સાંજે 10 વાગ્યા સુધી ખરીદી શકો છો. તમે છઠ્ઠા દિવસે કનેરી કેવ, બોરીવલ્લી નેશનલ પાર્ક સહિતની જગ્યાની મુલાકાત લઈ શકાય છે.

5 / 6
જ્યારે તમે 7માં દિવસે સ્થાનિક બજારની મુલાકાત લઈ શકો છો.ત્યાંથી ખરીદી પણ કરવામાં આવે છે. તેમજ તમે થોડોક સમય આરામ કરી શકે છે. અમદાવાદથી મુંબઈ 7 દિવસના પ્રવાસનો ખર્ચ આશરે 28000 જેટલો થઈ શકે છે.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video

પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?

g clip-path="url(#clip0_868_265)">