રણજી ટ્રોફી મેચ પહેલા વિરાટ કોહલી થયો અચાનક ઈજાગ્રસ્ત, ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાનું બહાનું કે હકીકત?
વિરાટ કોહલી 23 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર સામે રમાનાર રણજી ટ્રોફી મેચમાં રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી કારણ કે આ અનુભવી ખેલાડીને અચાનક ઈજા થઈ ગયો છે. એવા અહેવાલ હતા કે વિરાટ કોહલી 12 વર્ષ બાદ દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમતો જોવા મળી શકે છે. જો કે હવે ઈજાના કારણે તેના રમવા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની લાઈફસ્ટાઈલ, કરિયર, રેકોર્ડ, વિવાદ સહિત તમામ માહિતીઓ સાથે જોડાયેલી ખબરો વિશે વાંચવા કરો ક્લિક
Most Read Stories