એક એવો પાકિસ્તાની કેપ્ટન… જે ભારત અને પાકિસ્તાન બંને દેશ માટે રમ્યો છે ક્રિકેટ, જાણો કોણ છે આ દિગ્ગજ
ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાનની મેચ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ મેચ છે. બંને દેશો વચ્ચે યોજાતી મેચને 'ક્રિકેટની સૌથી મોટી ટક્કર' માનવામાં આવે છે. ભારત-પાકિસ્તાન મેચની લોકપ્રિયતા પાછળ બંને દેશોના દિગ્ગજોનો મોટો હાથ છે, જેમણે દમદાર પ્રદર્શન કરી તેમના દેશ માટે જીત મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિગ્ગજોમાં કેટલાક એવા પણ મહારથીઓ છે, જેઓ બંને દેશ માટે રમ્યા છે, અને તેમનામાંથી એક તો પાકિસ્તાનના સૌથી પહેલા કેપ્ટન હતા.
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનો ઈતિહાસ, બંને દેશના ખેલાડીઓનો રેકોર્ડ સહિત પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલ સમાચાર વિશે વાંચવા ક્લિક કરો
Most Read Stories