આજનું હવામાન : ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે ઠંડી પવન સાથે કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. 5થી વધુ શહેરોનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જાય તેવી પણ શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આજે ઠંડી પવન સાથે કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. 5થી વધુ શહેરોનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચે જાય તેવી પણ શક્યતાઓ છે. જોકે આગામી 3 દિવસ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળી શકે છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, ખેડા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત કચ્છમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અરવલ્લી, જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
Latest Videos