Auto Expo 2025 : Suzuki Access અને Gixxer SF 250 લોન્ચ, કિંમત 81,700 રુપિયાથી શરુ

Maruti Suzuki E Vitara બાદ હવે Suzuki Motorcycle Indiaએ ઓટો એક્સપો 2025માં Access અને Gixxer બાઈકના નવા મોડલ ગ્રાહકો માટે લોન્ચ કર્યા છે. સુજુકીની આ ખાસ બાઈકને કંપનીએ ફ્લેક્સ ફ્યુઅલ ઓપ્શન સાથે લોન્ચ કર્યું છે. જેના ફીચર્સ અપગ્રેડ કરવામાં આવ્યા છે, જેના કારણે આ બાઇકની કિંમતમાં થોડો વધારો થયો છે.

| Updated on: Jan 17, 2025 | 3:35 PM
Auto Expo 2025 શરૂ થતાં જ નવા મોડેલો રજૂ થવા લાગ્યા છે, મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર E Vitara બાદ હવે Suzuki Motorcycle India એ ગ્રાહકો માટે Access Scooters અને Gixxer બાઇકના નવા ફ્લેક્સ ફ્યુઅલ મોડેલો લોન્ચ કર્યા છે. સુઝુકી કંપનીના આ નવા મોડલ કઈ કિંમતે લોન્ચ કરવામાં આવ્યા છે અને આ મોડલ્સમાં તમને કયા ફેરફારો જોવા મળશે? ચાલો જાણીએ.

1 / 5
નવી સુજુકી એક્સેસ સ્કુટરના બેઝ વેરિઅન્ટની કિંમત 81 હજાર 700 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.  આ સ્કૂટરના ટોપ મોડેલની કિંમત 93,300 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

2 / 5
Suzukiએ પોતાની પહેલી ફ્લેક્સ ફ્યુલથી દોડનારી બાઈક Gixxer SF 250ને લોન્ચ કરી છે. આ બાઈકની કિંમત 2 લાખ 16 હજાર 500 રુપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઈકના સ્ટેન્ડર્ડ વરિઅન્ટની તુલના ફ્લેક્સ ફ્યુલ વાળા મોડલથી 25 હજાર મોંઘી છે. Gixxer SF 250 Flex Fuel વેરિઅન્ટમાં 85 ટકા ઈથેનોલનો ઉપયોગ કરી શકાય છે અને આ માટે કંપનીએ મોડિફાયર ઇન્જેક્ટર, ફ્યુઅલ ફિલ્ટર અને ફ્યુઅલ પંપને અપગ્રેડ કર્યા છે.

3 / 5
Suzukiએ પોતાની પ્રથમ ફ્લેક્સ ફ્યુલથી દોડનારી બાઈકGixxer SF 250 લોન્ચ કરી છે. આ બાઈકની કિંમત 2 લાખ 16 હજાર 500 રુપિયા (એક્સ-શોરૂમ) છે. આ બાઈકના સ્ટેન્ડર્ડ વેરિએન્ટની તુલના ફ્લેક્સ ફ્યુલ વાળા મોડલથી 25 હજાર મોંઘી છે.

4 / 5
Gixxer SF 250 Flex Fuel વેરિએન્ટમાં 85 ટકા સુધી ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે કંપનીએ મોડિફાયર ઇન્જેક્ટર, ફ્યુઅલ ફિલ્ટર અને ફ્યુઅલ પંપને અપગ્રેડ કરવામાં આવ્યા છે. એન્જિન વિશે વાત કરીએ તો, Gixxer SF 250નું ફ્લેક્સ ફયુલ મોડલ 9300rpm પર 27bhp પાવર અને 7300rpm પર 23Nm ટૉક જેનરેટ કરશે.  આ બાઈક 5 કે 6ની સ્પીડ ગિયરબોક્સની સાથે લોન્ચ કરવામાં છે. આ બાઈકને તમે મેટ બ્લેક અને મેટ રેડ 2 કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.

5 / 5

લોન્ચ થતી નવી કાર કે બાઈક તેમજ તેના અપડેટ્સ ઉપરાંત ઓટોમોબાઈલને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા

છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી

જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર

રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત

ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર

રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video

g clip-path="url(#clip0_868_265)">