Mahakumbh 2025 : 7 કરોડ ભક્તોએ મહાકુંભમાં ડૂબકી લગાવી, તો જાણો કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
મહાકુંભ 2025ની શરુઆત થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓની ખુબ ભીડ ખુબ જોવા મળી રહી છે. યુપી સરકારે અંદાજે 45 કરોડ લોકોના સ્નાનની વ્યવસ્થા કરી છે. પરંતુ અહિ આવનાર કરોડો લોકોની ગણતરી કેવી રીતે થાય છે. તો ચાલો જાણીએ.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories