Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેએલ રાહુલ નહીં, 16.50 કરોડમાં ટીમમાં સામેલ આ ગુજ્જુ ખેલાડી બનશે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન

દિલ્હી કેપિટલ્સ હજુ સુધી IPL ટ્રોફી જીતઈ શક્યું નથી. વર્ષ 2020માં દિલ્હીની ટીમ ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ત્યાર બાદ ટીમનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. હવે આ કાર્યને પૂર્ણ કરવા માટે ટીમે પોતાનો નવો કેપ્ટન નક્કી કર્યો છે, જાણો કોણ છે તે ખેલાડી?

| Updated on: Jan 16, 2025 | 8:45 PM
દિલ્હી કેપિટલ્સે IPL 2025 માટે પોતાનો કેપ્ટન નક્કી કરી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ જેવા દિગ્ગજ ખેલાડીઓને કેપ્ટનશિપની જવાબદારી મળી રહી નથી. દિલ્હી કેપિટલ્સે ગત સિઝનમાં ટીમના વાઈસ કેપ્ટન રહેલ ખેલાડીને કેપ્ટન્સી સોંપવા જઈ રહી છે.

1 / 7
દિલ્હી કેપિટલ્સ ટીમ ઈન્ડિયાના ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલને IPL 2025 માટે કેપ્ટન નિયુક્ત કરવા જઈ રહી છે. અક્ષર પટેલ ગત સિઝનમાં ટીમનો વાઈસ કેપ્ટન હતો અને આ વર્ષે તેને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે.

2 / 7
દિલ્હી કેપિટલ્સનો અગાઉનો કેપ્ટન રિષભ પંત હતો, જેને આ ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો, તે હવે લખનૌ સુપરજાયન્ટ્સની ટીમમાં સામેલ થયો છે. આવી સ્થિતિમાં દિલ્હીની કેપ્ટનશિપની જવાબદારી અક્ષર પટેલ પર આવી છે.

3 / 7
અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સે રૂ.16.50 કરોડની મોટી કિંમતે રિટેન કર્યો હતો. આ ડાબોડી ઓલરાઉન્ડર લાંબા સમયથી દિલ્હી માટે સારું રમી રહ્યો છે અને તેનું સ્માર્ટ વલણ તેને કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ બનાવે છે.

4 / 7
અક્ષર પટેલે IPLમાં 150 મેચ રમી છે, જેમાં તેણે 21.47ની એવરેજથી 1653 રન બનાવ્યા છે. આ સિવાય અક્ષરે 123 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ પણ 7.28 રન પ્રતિ ઓવર છે. ગત સિઝનની વાત કરીએ તો અક્ષરે 29.38ની એવરેજથી 235 રન બનાવ્યા હતા અને 11 વિકેટ લેવામાં પણ તે સફળ રહ્યો હતો.

5 / 7
દિલ્હી પાસે કેપ્ટનશિપના અન્ય વિકલ્પો હતા. કેએલ રાહુલ એક મોટું નામ હતું કારણ કે તે છેલ્લી 3 સિઝનથી લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. ફાફ ડુ પ્લેસિસ પણ દિલ્હીની ટીમ સાથે જોડાયેલો છે, જે RCBનો કેપ્ટન રહી ચૂક્યો છે. પરંતુ ટીમમાં આ બે દિગ્ગજ ખેલાડીઓ હોવા છતાં દિલ્હી ફ્રેન્ચાઈઝીએ અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

6 / 7
દિલ્હી કેપિટલ્સ સ્ક્વોડ : કેએલ રાહુલ, હેરી બ્રુક, જેક ફ્રેઝર મેગાર્ક, કરુણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ રિઝવી, દર્શન નલકાંડે, વિપરાજ નિગમ, અજય મંડલ, માનવવંત કુમાર, ટી વિજય, માધવ તિવારી, અક્ષર પટેલ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુષ્મંત ચમીરા, કુલદીપ યાદવ. (All Photo Credit : PTI)

7 / 7

દિલ્હી કેપિટલ્સ સહિત IPLની તમામ ટીમો અને ખેલાડીઓ સાથે જોડાયેલ ન્યૂઝ જાણવા કરો ક્લિક

Follow Us:
નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બબાલ, જાણો સંપૂર્ણ ઘટના

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

ખેડા નગરપાલિકા અને બિલિમોરા પાલિકાની ચૂંટણી મતદાનમાં EVM ખોટવાયું

બુથમાં રાજકીય પક્ષનો પ્રચાર કરવાના આક્ષેપ સાથે મતદાન બંધ કરાવાયું

ઘરની છત પર ટાઈલ્સ લગાવવાની ભૂલ ના કરતા ! થશે આવી સમસ્યા

મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !

રાજ્યનાં હવામાનને લઇ આગાહી, બેવડીઋતુનો થશે અનુભવ

પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
પોલીસ વિભાગનાં ખાલી પદો પર બમ્પર ભરતી
TV9 નેટવર્કના MD-CEO બરુણ દાસે WTTF માં ઇબ્ને બતુતાનો ઉલ્લેખ કર્યો

g clip-path="url(#clip0_868_265)">