17 જાન્યુઆરી 2025

ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

WPL 2025માં  RCB તરફથી રમશે ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની  'ચાર્લી ડીન'  

Pic Credit - PTI/Instagram/Getty

ચાર્લી ડીન રમત ઉપરાંત  તેની સુંદરતા માટે પણ  ખૂબ ફેમસ છે

Pic Credit - PTI/Instagram/Getty

ચાર્લી ડીનને  WPL 2025માં રમવા માટે  30 લાખ રૂપિયા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

24 વર્ષની ચાર્લી ડીન  ઈંગ્લેન્ડની ઓફ સ્પિનર છે

Pic Credit - PTI/Instagram/Getty

ચાર્લી ડીન  પ્રથમ વખત  WPLમાં રમશે

Pic Credit - PTI/Instagram/Getty

ચાર્લી ડીને T20માં 46,  ટેસ્ટમાં 7 અને વનડેમાં 69 વિકેટ લીધી છે

Pic Credit - PTI/Instagram/Getty

ચાર્લી ડીનને ટ્રાવેલ કરવું  ખૂબ જ પસંદ છે, તે ઘણીવાર મિત્રો સાથે ટ્રાવેલિંગના  ફોટો શેર કરે છે

Pic Credit - PTI/Instagram/Getty

એક સારી ખેલાડી  હોવા ઉપરાંત ચાર્લી ડીન  ખૂબ જ સુંદર પણ છે

Pic Credit - PTI/Instagram/Getty

ચાર્લી ડીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પોસ્ટથી પણ સારી કમાણી કરે છે

Pic Credit - PTI/Instagram/Getty