BCCI New Rules Full List : પરિવાર અને જાહેરાતના શૂટ પર પણ પ્રતિબંધ, BCCIએ ખેલાડીઓ માટે 10 કડક નિયમો બનાવ્યા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ સીરિઝમાં મળેલી હાર બાદ હવે બીસીસીઆઈએ મોટું પગલું ભર્યું છે.10 નવા નિયમ ખેલાડીઓ માટે લાગુ કર્યા છે. જેમાં તમામ ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમ BCCI દ્વારા સંચાલિત થાય છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તો ભારતીય ક્રિકેટ ટીમને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories